________________
[ ૧૮ ] ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાચ૦ મે ૧૧ છે બારે ભેદે તપ નવિ કીધે, છતે જેને શકિત શકતે, ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવાયું ભગતે રે. પ્રા. ચા. જે ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ચાછે ૧૩ વળીય વિશેષ ચારિત્ર કેરા; અતિચાર આઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મેલાં સવિ ધોઇયે રે. પ્રા. ચાજે ૧૪
કાળ ૨ જી.
( પામી સુગુરૂ પસાય, એ દેશી.). આ પૃથ્વી પાણું તે, વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા છે. ૧ કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં; કુંવા તળાવ ખણાવીયા એ. ૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભેંયરાં મેડી માળ ચણાવીયા એ. | ૩ | લીંપણ ગુપણ કાજ, એણી પરે પરપરે; પૃથ્વીકાય વિરાધીયા રે. છે ૪ ૫ ધેયણ નાહણ પાણી, ઝીલણ અપકાય; છતિ ધોતી કરી દુહવ્યા છે. જે ૫ | ભાઠીગર કુંભાર, લેહ સુવનગરા; ભાડભુંજા લીહા લાગરા એ. ૬ તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રંગણ રાંધન રસવતી એ. છે ૭ એણુ પરે કર્માદાન, પરે પરે કેળવી; તેઉ વાયુ વિરાધીયા એ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફુલ ફળ ચુંટીયાં એ. કે મે પંહક પાપડી શાક, શેકયાં સૂકવ્યાં છેદ્યાં છુંઘાં આથીયાં એ. ૧૧ અળશી ને એરંડા, ઘાણી ઘાલીને; ઘણુ તિલાદિક પીલીયા એ.૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com