SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬ ] પુણ્ય પ્રકાશનું સ્તવન, દુહા. સકળ સિદ્ધિદાયક સદા, વીશે જિનરાય; સદગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ! ૧ ત્રિભુવન પતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયે, વર્ધમાન વડ વીર. ૨એક દિન વીર જિણુંદને ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. . ૩. મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પેરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. છે ૪ છે અતિચાર આળેઈએ, વ્રત ધરીએ ગુરૂ શાખ; સજીવ ખમા સયળ જે, ચનિ ચારાશી લાખ. | ૫ | વિધિશું વળી વસરાવીએ, પાપસ્થાનક અઢાર, ચાર પશરણ નિત્ય અનુસર, નિંદે દુરિત આચાર. ૫ ૬ શુભકરણ અનમેદીએ, ભાવ ભલે મન આણ; અણસણુ અવસર આદરી, નવપદ જપે સુજાણ. ૭૫ શુભ ગતિ આરાધન તણું, એ છે દસ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવ પાર. હાલી ૧ લી. ( કુમતિએ છેડી કીહાં રાખી, એ દેશી. ) જ્ઞાન દરિસણું ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર એહ તણું ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે પ્રાણી. જ્ઞાન ભણે ગુણખાણું, વીર વદે એમ વાણી રે પ્રાણું૦ | ૧ એ આંકણું. ! ગુરૂ એળવીએ નહીં ગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034901
Book TitleJeetvijayji Dadagurunu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorBuddhivijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy