________________
[ ૩૨ ]. જન્મમ મનફરામાં પ્રતિષ્ઠા મહોત્સવ. *
મનફરામાં પણ બિંબ હતા. દેહેરાસર તયાર થયે તેનું શુભ મૂહુર્ત લઈ શ્રીમાન જિતવિજયજી મહારાજે પ્રતિશ બડા આડંબરથી અઠ્ઠાઈ મહેસૂવાદિ કાર્યો સહિત કરાવી તેથી શાસનની ઉન્નતિ થઈ. પણ સાથે દિન પ્રત્યે ગામની શુભ દશા ઝળકવા લાગી. શ્રી વાંઢીઆના દેહેરાને ટાળે વાળેલ વહીવટ. | વહીવટકર્તાને ગુરૂ ઉપદેશની અસર.
ભૂજનગરથી વિહાર કરતા કમે ગુરૂવાર વાંઢિયામાં પધાર્યા, ને સંઘે ચોમાસાની વિનંતિ ક્યથી આ ૪૩ મું ચોમાસુ વાંઢી આમાં ધર્મકાર્યોથી દિસવંત થયું. સં. ૧૯૬૭ અત્રેના દેહેરાને વહીવટ મેતા હીરાચંદ દેવચંદ તેની પેઢી દર પેઢીથી કરતા હતા. તેથી કોઈને સરખે જવાબ નજ આપે. તિજોરી છેક તળીએ ગઈ તે જોઈને મેતાનાજ હિતસ્વી પૂછે તો પણ જવાબ રીતસર નહિં, હવે આ ટાંકણે ગુરૂવારે બેધ ચમત્કાર પૂર્વક બતાવ્યાથી ચેપડા પ્રમાણે પોતાના પાસે લેણી રકમ કરી ૨૪૭૦ હતી તે વ્યાજ સાથે શ્રી સંઘને સેંપી, ધન્ય છે ! આવી નિર્મળ બુદ્ધિ ખીલવીને દેવદ્રવ્યથી મુક્ત થવું !! કઠેર બુદ્ધિના ઉપર પણ પુન્યવંત, બ્રહ્મચારી અને શુભેચ્છક મહાત્માઓની અસર પ્રાય:તાત્કાલિક પાપ્ત થાય છે.
ત્યાંથી ગુરૂશ્રીની આજ્ઞા મેળવીને મુનિશ્રી બુદ્ધિવિજયજી તથા ગુજરાતમાંથી મુનિશ્રી કનકવિજયજી
શ્રી ભાભેર ગયા. અને ત્યાં પિતાના સંસારી બ્રાતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com