________________
[ ૧૨ ]
રહે છે. ઘણીવાર વાર્તામાં બ્લેક ચેાપાઈ ને દોહરા વિગેરે કહેવાથી સાંભળનારાની સખ્યા વૃદ્ધિ પામતી ગઈ. આ શ્રવણમાં વૈરાગ્યમય ઉપદેશ હતેા, આ આ વાર્તાએ જયમલને હંમેશાં આમંત્રણ થવા લાગ્યા.
જયમલની આ કરણીથી માબાપનું' ચિંતવન,
આ રીતે જયમલ આનંદથી કાળ નિમન કરતા હાવાથી સંસારની ખટપટ અને વાસના ઉડી ગઈ હતી. કાઈ કાઈ વખતે નરસિંહ મેતાની માફક બજારમાં આવા ગમન કરતાં ગાયન ગાતા હતા. તેથી માખાષે વિચાયું કે જયમલ વૈરાગ્યને પથે પડયા છે. માટે તેને પરણાવવાને ચિંતવન કરતા કહ્યું, કે પુત્ર! નવાં નેત્રો દેખીને અમે બહુજ ખુશી થયા, હવે અમે વૃદ્ધ પણ છીએ, તે વિવાહ કરીલે. તેના જવાબ જયમલે હાજર જવાબ આપ્યા. કે માતાજી ! પેલી પ્રતિજ્ઞા શું આપને યાદ નથી ? હવે લગ્ન શા ! અને લાડ કાંડ શા ! હુ તેમાં દિક્ષા લઇને મુકિતરમણી સાથે લગ્ન કરીશ.
માબાપના મેાહના લીધે વળી ત્રીજો મા
જયમલને ધ્રુવપણ કસેાટીમાં ઉતારતા હાયની શુ! માબાપે લગ્ન સબંધી પૂર્ણ હઠાગ્ર લઈ બેઠા હતા. ત્યારે વિવેકી જયમલ તેની સામે અડગ હતા. તેથી કહ્યું કે હું પૂજ્ય માતાજી ! જો તમે મારા હિતસ્ત્રી હા તે હવે કદાપિ પણુ લગ્ન સ`ખ'ધી જરા માત્ર પણ વાત છંછેડવીજ નહીં. માબાપ થાકયા બાદ જયમલે વિચાર કર્યો કે હજી માબાપને સંતેાષ પમાડીને અનુમતિ લઇશ. માટે હાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com