________________
[ ૧૮ ] શ્રી જંબૂદ્વીપ વિજ્ઞાન રીસર્ચ કેન્દ્ર
પેટન યેજના :
શ્રી જબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી સાથે સંકળાયેલ આ સંસ્થાની સ્થાપના વિશ્વના ખગોળ અને ભૂગોળ વિષયમાં ઊંડું સંશોધન કાર્ય કરવા માટે કરવામાં આવી છે. આવકવેરા માફીનું ૮૦ જીનું પ્રમાણપત્ર પણ મળી ચૂકયું છે. આ સંસ્થામાં ૫૧૦૦૦ રૂ. નું દાન આપનાર દાતા સંસ્થાના પેટ્રન બની શકે છે. આવા મહાન ભાગ્યશાળી આત્માઓ કે જેઓએ સંસ્થાના પાયાના વિકાસ માટે આવું ઉત્તમ દાન આપેલ છે અને સંસ્થાના પેટ્રન બનેલ છે તેમની નામાવલી અત્રે મૂકેલ છે.
* શ્રી જબૂદ્વીપ સંકુલમાં જિનાલય અને જંબુદ્વીપ મેડલની આગળના ખુલ્લા ચેકમાં ગોળાકાર ઉદ્યાનની મધ્યમાં ગોઠવાયેલા સ્તૂપ ઉપર પેટ્રન સભ્યોના નામે મૂકવામાં આવશે.
આ ઉપરાંત ચૌદ રાજલેક ભાવનના નિર્માણ કાર્યમાં રૂ. ૧૧૦૦૧ આપનાર દાતાઓના નામની યાદી ચૌદ રાજલક ભવન ઉપર મૂકવામાં આવશે.
ટૂંક સમયમાં ક્રમશઃ પ્રગટ થશે
ખગોળ-ભૂગોળ વિષય પર ૬ થી વધુ વિભાગો (શ્રેણીમાં ૬૦થી વધુ પુસ્તકે ચેડા સમય બાદ ક્રમશઃ પ્રગટ થશે. જેના સૂચિત નામની યાદી આ મુજબ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com