________________
૧૬
-વચને ભય છે તે) શ્રી ભગવતીજી સૂત્ર આદિ આખાં આગમને જ પી.એલ. વિદ્ય જેવા બ્રાહ્મણના હાથે શાસ્ત્રાભાસ કહેવડાવતાં પણ સંકેચાવું નહિ” વગેરે પ્રકારનાં પ્રી વીતરાગ અને સર્વશનાં વચને પર બેધડક હરતા “ફેરવનારાં સ્વવર્તનને વીતરાગ અને સર્વસનાં વચનમાં ખપાવવા સારૂ “સાધુજને ઉપદેશ આપવામાં પ્રતિપાદન તે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પરમ આત્માઓએ કહેલાં ઉત્તમ વચનનું જ કરે” એવી ગુલાબી પંરાઓ ગળેથી વઝાથે રાખવાથી દોષ, કદિ ગુણેમાં ખપવાના નથી. માટે એવા આડંબરથી શું ગુણોને વિષે યત્ન કરે એ જ હિતકર છે. દેવોને ગુણે મનાવવા આ ઉપદેશ બીછાવાય છે તેથી તે આ કેઈ ઉપદેશ શુદ્ધ હોય છતાંય ભયંકર માયાજાળપૂર્વકને રે પદેશ કરે છે અને તે લાઈન સમાજશાંતિ ખાતર હવે તે સુધારવી જ ઘટે છે. - બં, ૩૦ તા. ૩-૯-૫૧ ને તે લેખની કલમ છઠ્ઠીમાં “સુગુરૂ અને કુગુરૂ' શિર્ષકતળે જેનાચાર્યશ્રીએ કહ્યું છે કે-એ પરમ આત્માએએ કહેલા વચનનું પ્રતિપાદન કરવાને બદલે એ પરમ આત્માઓએ નિષેધેલાં વચનનું જે પ્રતિપાદન કરતે હેય એ સાધુજન વસ્તુતઃ સુસાધુ નથી, પણ સાધુ છે.” જૈનાચાર્યશ્રીની આ પ્રરૂપણ પણ “હું જે કાંઈ બોલું છું, તે વીતરાગ અને સર્વજ્ઞનાં વચનનું જ પ્રતિપાદન કરું છું' એ પ્રમાણે તાનાં મનમાં ઠસાવીને પોતાનાં કલ્પિત વચને ઉપર સર્વાની મહેરછાપ મારવાની માયાપ્રપંચતાનું જ કિલષ્ટ અંગ છે. વીતરાગ અને સર્વજ્ઞ એવા પરમાત્માઓનાં વચનેની વિરુદ્ધ તે આ સંદેશના વ્યાખ્યામાં જ તેઓશ્રીએ કેટલું પ્રતિપાદન કર્યું છે, તે અહિં સુધી તે જોઈ ગયા, અને હવે વધુ જુઓ કે –
શ્રી જ્ઞાતાસૂરના “લક' નામના પાંચમા અધ્યયનમાં બાવીસમાં શ્રી નેમિનાથ ભગવંતના શિષ્ય થાવાકુમારના શિષ્ય શૈલકરાજર્ષિ અને તેમના શિષ્ય પંથક મહામુનિનું દષ્ટાન છે. તે બ્રાંતમાં તે જ્ઞાતાઅત્રના ૫. ૧૧૨ ઉપરના સૂત્ર ૫૯ માં ઉલ્લેખ છે કે બન્ને ને રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com