________________
શ્રમને પાંચ ઈનિકના પાતળા વિષે, સંજ્વલનના કષાયે, નિદ્રા અને અનાભોગાદિજન્ય વિકથાદિ પ્રમાદે હોય છે; પ્રમાદ દુનિયામાં પાપ તરીકે પ્રસિદ્ધ છે. વળી આ છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતા શ્રમણને, હાસ્ય-રતિ-અરતિ આદિ નવ નેકવા પણ વત્તતા હોવાથી આdથાનની મુખ્યતા હોય છે. (જુઓ ગુણસ્થાનકમારેહ કલેક ૨૮) એ આર્તધ્યાન પણ દુનિયામાં પાપ જ કહેવાય છે, અને તે આજે પ્રમત ગુણસ્થાને વર્તતા સમસ્ત શ્રમણોના જીવનમાં હોય છે. તેથી તે દરેક શાસ્ત્રકારે તેઓને અગીઆરમાં ગુણસ્થાનકના શ્રમણ ન કહેતાં છઠ્ઠા ગુણસ્થાનકના શ્રમણ કહે છે. આ વસ્તુ સમજવા છતાં જૈનચાર્યશ્રી રામચંદ્રસૂરિજી, એ વ્યાખ્યાકારા વર્તમાનકાલીન શ્રમણને શ્રમણ’ કહેવાનું છોડી દે છે; તે અનેક શાસ્ત્રો પર પગ મૂકીને ચાલવાની સ્વચ્છદતા પૂર્વક વત્તમાન શ્રમણે ને કુશ્રમણ લેખાવવાનું ભયંકર ઉસૂત્ર છે.
નં. -તે પિરામાં તે વાક્ય પછી જ પ્રરૂપાયું છે કે-“પાપથી વિમુક્ત જીવન જીવાય તે હેગની સ્થિતિ હોઈ શકે ” આચાર્યશ્રીની આ પ્રરૂપણ અબોધ મલક છે કારણ કે-સિહ પરમાત્મા પાપથી વિમુક્ત છે” અને તેઓને યેગની કોઈ સ્થિતિ નથી. અયોગી કેવલી ભગવંતે પાપથી વિમુક્ત જીવન જીવે છે અને તેઓને યોગની કઈ જ સ્થિતિ નથી. વેગની પૂર્વસેવાવાળા પાપયુક્ત જીવન જીવે છે અને તેઓને ગની સ્થિતિ છે.
નં. ૮ તા. ૨---પાના સદેશ'ના તે લેખની કલમ ત્રીજમાં જૈનાચાર્યશ્રીએ કહ્યું કે “સઘળા આસ્તિક દર્શનકારોએ મેટા પાંચ પાપ કહ્યા છે, (૧) હિંસા (૨) અસત્ય (૭) ચેરી (૪) પાંચે ઇન્દ્રિયોના વિષયસુખને ભગવટો (૫) પરિગ્રહ” જેનાચાર્યએ એ રીતે દર્શનકારોને નામે પ્રરૂપેલાં મેટાં પાંચ પાપમાં શું પાપ મિથુન' ગણાવવું છેડીને “પચિ ઇન્દ્રિયના વિષયસુખને ભેગવ' ગણાવેલ છે, તે સર્વ દર્શનનાં શાસથી વિરહ જઈને ખોટું ગણાવેલ છે. મહાન જેનાચાર્ય શ્રી હરિભદ્રસરીશ્વરજી મહારાજે “શ્રી અ જીના તેરમા અપકના બીજ પ્લેટમાં ફરમાવેલ છે-સાંખ, વ્યાસ, પાશુપત, ભાગવત, બોહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com