________________
જૈનાચાર્યશ્રીએ ધર્મનાં લક્ષણ તરીકે કરેલી ધર્મની આ વ્યાખ્યા, ધર્મ” શબ્દને જ અર્થ માત્ર હેઈને અધુરી છે. “જીવને દુર્ગતિમાં પતિ બચાવે, એ ધર્મ શબ્દને અધુરે અર્થ કરવામાં આ પ્રશ્નો ઉભા રહે છે કે-ધર્મ કરનાર મનુષ્યને ધર્મ, કાયમને માટે મનુષ્યપણે જ જીવવા દે? મરવા દે જ નહિ ? અથવા તે શું કઈ સ્થળે અહર લટકાવી રાખે છે? કે-કરે છે શું?”
માટે જ શાસ્ત્રકારોએ “ધર્મ' શબ્દને વ્યુત્પત્તિથી સંપૂર્ણ અર્થ જણાવેલ છે કે- જીવને દુર્ગતિમાં પડતે બચાવે અને સદ્ગતિમાં સ્થાપે તે ધર્મ કહેવાય.” એ માટે જુઓ. (૧) શ્રી ઠાંણગસૂત્ર”પૃષ્ઠ પર, ત્યાં શ્રી ગણધરભગવતે ફરમાવેલ છે કે-ટુવાત કરતો વીવાર સદ્ધિ
તાર ધારતિતિ વર્ષ (૨) મહાન જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. વિરચિત “શ્રી ધર્મબિન્દુ ગ્રંથ પૃ. ૨ ઉપર પણ સ્પષ્ટ ઉલ્લેખ છે , 'दुर्गतिपतजन्तुजातधारणात् स्वर्गादिसुगतौ धानाच्च धर्म इत्येवंरूपत्वेन कीर्त्यते-शब्द्यते सकराकल्पितभावकलापाऽऽकलनकुशलै: सुधीभिरितिा' (8) કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજ વિરચિત
ગશાસ્ત્ર” નામના ગ્રંથના પૃ. ૬૨ ઉપર ઉલ્લેખ છે કે “કુતિકરૂણાનું जंतून्, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभस्थाने, तस्माद्धर्म इति स्मृतः॥'
આ રીતે અનેક જૈન આગમ આદિ ગ્રંથમાં “જીવને દુર્ગતિ પડત બચાવે અને સદ્ગતિ=રવદિક્ષગતિમાં સ્થાપે તે ધર્મ કહેવાય? એ પ્રમાણે જ ધર્મની પૂર્ણ વ્યાખ્યા જણાવેલ હેવાથી સિદ્ધ છે કે-જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજે કરેલી ધર્મની વ્યાખ્યા પણ અપૂર્ણ છે. માટે તે વ્યાખ્યાનોનો પણ સંદેશ” પત્રમાં જૈનશાસ્ત્રાનુસાર પૂર્ણપણે સુધારો જાહેર કરાવો ઘટે છે.
આ પછીની જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજની અનેક વિપરીત પ્રરૂપણાઓને લંબાણના ભયે સક્ષેપીને રજુ કરવાના હેતુથી આ નીચે નંબર આપીને રજુ કરવી પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com