________________
ગુણમાંના પ્રથમના “ગુરૂદેવાદિપૂજન અને સદાચાર” એ બે ગુણેની વ્યાખ્યા, તા. ૨૭ ઓગસ્ટ ૧૯૫૧ ને “સંદેશ” પત્રમાંના લેખની બે કોલમ સુધીમાં યથામતિએ પૂર્ણ કરી છે, અને તે લેખની ત્રીજી કલમમાં છેલ્લા તપ અને મુક્તિને અવ” એ બે ગુણોની વ્યાખ્યા આપેલ છે. અહિં યોગની પૂર્વસેવાવાળાને તે ત્રીજો ત૫ ગુણ કેવા પ્રકારના તપથી વાસિત હોય? તેની સમજ આપતાં “ગબિંદુ' નામના ગ્રંથના લેક ૧૩૧ થી ૧૩૫ સુધીમાં મહાન જૈનાચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે-યોગની પૂર્વસેવામાં વર્તતા પુરૂષમાં જેમ દેવગુરૂપૂજન અને સદાચાર એ બે ગુણ હોય છે તેમ પાપને તપાવે તેવા “ચાંદ્રાયણ, કુ, મૃત્યુઘ અને પાપસુદન” એ પ્રકારનાં પરૂપ ત્રીજો ગુણ પણ કર્તવ્યરૂપે હોય છે. તે પરમપકારી મહાપુરૂષે ત્યાં આગળ તે ચારે પ્રકારનાં તપનું રવરૂપ પણ અનુક્રમે જણાવેલ છે કે-શુકલપક્ષના પડવાના દિને ૧ કવલ, બીજને દિવસે ૨ કવલ, એમ વધતાં વધતાં પુનમના દિને પંદર કરેલ આહાર ગ્રહણ કરે અને કૃષ્ણપક્ષના પડવાને દિને ચૌદ કલ, બીજના દિને તેર કવલ, એમ ઘટના ઘટતાં વદ ચૌદશે એક કવલ આહાર ગ્રહણ કરી અમાવાસ્યાના દિને ઉપવાસ કરે તે ૧ ચાંદ્રાયણ તપ કહેવાય છે.
૨ કુતપ-આ તપના’ સંતાપન9, પાદપૃચ્છ, સંપૂર્ણ વગેરે અનેક ભેદે છે. પ્રથમના ૩ દિવસ ઉષ્ણુજળનું, તે પછી ત્રણ દિવસ ઉષ્ણકૃતનું, તે પછી ત્રણ દિવસ ઉષ્ણમૂત્રનું અને તે પછી ત્રણ દિવસ ઉષ્ણધનું પાન કરવું તે સંતાપનકુછુ ત૫: તે જ પ્રમાણે તપ કર્યા બાદ ભિક્ષા યાચી એકાશન કરે અને તેની ઉપર એક ઉપવાસ કરે તે પાકૃતપ: અને એ રીતને તે તપ તેથી ચારગુણ કરે તે સંપૂર્ણ તપ. કહેવાય છે.
૩ મૃતસંજયતપ: “મૃત્યુંજય’ને જાપ કરવાપૂર્વક આ ત૫, એક માસના લામર ઉપવાસથી થાય છે. તે તપ કરતાં આ લેકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com