________________
૪૮
૨૮ વળા.
અસલ એ વલભીપુર નગર હતું, ત્યાં રૂષભદેવ ભગવાનનું પ્રખ્યાત મ ંદિર હતુ. તેમજ ખીજા પણ નેાનાં મેટાં મેટાં દેવળા ત્યાં શેાલી રહ્યાં હતાં. વિક્રમ પછી ૪૭૭ વર્ષે ત્યાં શિલાદિત્ય રાજા થયેા, તેને ચંદ્ર ગચ્છાધિપતિ શ્રી ધનેશ્વરસૂરિએ ઉપદેશ આપી જૈન બનાવી ખાને દેશપાર કરાવ્યા ને તે રાજાના કહેવાથી સૂરિએ શત્રુજય મહાત્મ્યની રચના કરી. તે પછી કાકુ નામના વૈશ્યે સીંધના હાકેમ અલમન્સુરને લાલચ આપી આ દેશ ઉપર ચડાઇ લેવરાવી તેને કેવી રીતે નાશ કરાવ્યા તે માટે જુએ. ( વલભીપુરના વિનાશ ) ગુજરાતીની ભેટ.
શીલાદિત્યની ગર્ભવતી સ્ત્રીને પાછળથી ચુહાદિત્ય નામે પુત્ર થયા, તેણે ઇડરમાં રાજ્યગાદી સ્થાપી હતી. તેના વંશજો ગેહલેાટ કહેવાણા. વલભીપુરની જગાએ હાલ વળા ગામ છે તે ત્યાં પાછળથી વસેલુ હાય એમ જણાય છે. કારણ કે વલભીપુરના તેા તદ્દન નાશ થયા હેાય એમ ઇતિહાસ કહે છે.
૨૯ માંગરાળ,
જુનાગઢથી વેરાવળ જતાં રસ્તામાં કેશેાદ સ્ટેશનથી આઠ ગાઉ માંગરાળ જવાય છે. અહીંયાં નવપદ્યત્ર પાર્શ્વનાથની પ્રતિમા જાત્રા કરવા લાયક છે. બીજું દેરાસર શ્રી મુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com