________________
સમર્પણ. શ્રીમતી સુશીલ બેન– પાનબાઈ.
આસંબીઆ (કચ્છ)
હાલ–ગુન. તમારાં જેવાં ચારિત્ર્યવાન, જ્ઞાનવાન અને ઉચ્ચ ધાર્મિક જીવન પસાર કરનાર બહેનને જેન તિર્થોને પરિચય આપનારૂં આ પુસ્તક એક ધર્મ બંધુ તરીકે અર્પણ કરતાં મને ઘણે આનંદ થાય છે કારણ કે તમારા આવા સદગુણે ઉપરાંત તિર્થયાત્રા માટે અનેરી ભક્તિ અને જીજ્ઞાસા હેઇને આવું પુસ્તક આપને પ્રેમ ભાવે સમવું છું,
લી. ધર્મબંધુ,
અચરતલાલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com