________________
૩ર.
લવણપ્રસાદને દાદે (પિતામહ) ધવલક, જે કુમારપાલનો માસે થતું હતું તેણે તેરમા સૈકામાં વિરાટને ઠેકાણે ધોળકા વસાવ્યું, ને ત્યાં તે રાજ્ય કરવા લાગે, તેને પુત્ર અણુંરાજ. તેને લવણુપ્રસાદ નામે પુત્ર છે. તે બધા ગુજરાતના વફાદાર અને મહા મંડલેશ્વર ગણાતા હતા. વિરધવલને ભીમદેવ તથા કુમારપાળે રૂમમાં આવી કહેવાથી યૂવરાજ પદવી આપી ગુજરાતનો અધીશ્વર બનાવ્યું હશે તેમજ ગુજરાતની અધિષ્ઠાયિકા માહણ દેવીએ પણ સ્વપ્ન આપી વિરધવલને ગુજરાત બહ્યું હતું. કુમારપાળે પણ દેવપણામાંથી ભેળા ભીમને સ્વમામાં આવા વરધવળને ઉત્તર વારસ ઠરાવી યુવરાજ પદવી આપવા સૂચના કરી હતી.
ધોળકામાં ત્રણ દેરાસર છે. શ્રી આદીશ્વર, શાંતિનાથ અને મૂળનાયક છે. વૈરાટ નગર અસલ જેનેનું તીર્થસ્થળ ગણાતું હતું. હાલ એ જગાએ ધોળકા છે એને ધવલપુર પણ કહે છે. પૂર્વે એ વિરધવલની રાજ્યધાની હતી. ભેળા ભીમ પછી ગુજરાત વિરધવલના અધિપતિ પણ નીચે હતું. વરધવલ પછી ધોળકાથી ગાદી પાટણમાં તેના વંશજ વીશલદેવે સ્થાપી છે.
હાલમાં દેરાસર ત્રણ છે, એકમાં આદીશ્વર ભૂલનાયકજી અને બીજામાં શાંતિનાથજી છે. ભેળા ભીમની (ઉત્તરાવસ્થામાં) પાછળની અવસ્થામાં પાટણ કરતાં પણ ધવલપુરની જાહોજલાલી સારી હતી. કારણ કે તે વખતે તે તે ફકત નામથી
જ ગુજરેશ્વર હતા, પણ સાચા ગુર્જરેશ્વર તો લવણુપ્રસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com