________________
પ
તેમજ એ કાઉસગ્ગીયા તેમની સાથે હતા. હમણા એ ઝવેરી બજારમાં ખારા કુવાની સામે ખેચર નાનચંદના માળાની જોડના માળામાં પહેલે માળે પધરાવેલ છે. પ્રતિમાજી ઘણાંજ અલૈાકિક ને સફેદ છે.
૧૫ ભાયણીજી.
ભ્રાયણીજી તીર્થ એ હમણાંજ લગભગ પચાસ વર્ષ થયાં પ્રગટ થયેલુ છે. તીર્થ મહા પ્રભાવિક અને ચમત્કાર પૂર્વક પ્રગટ થયેલું છે.
એક દિવસ ભાયણીના રહીશ કેવલ પટેલને નવા કુવા ખાદ્યવાના વિચાર થયા જેથી ભાયણી ગામની ઉત્તર દિ શાએ એક ખેતરવા દૂર પટેલે પેાતાના-ખેતરમાં શુભ મુહૂર્તો કુવા ખાદાવવાનુ શરૂ કર્યું .. ત્રણ હાથ જેટલુ ખાદ્યા પછી ખપેારના સા મજુર સાથે ભાતુ ખાવા બેઠા. ત્યાં તેા ખાડામાંથી અનેક પ્રકારના વાર્જિંત્રના અવાજો થવા લાગ્યા. મનુર લેાકેા તેનું કારણ સમજી શકયા નહી. એટલામાં અંકના ગેમી અવાજ થયા અને કુવા ફાટી માટીને પાપા ઉંચા થઈ આવ્યા, જેથી તેમાં ચીરા પડેલે દેખાયા. વળી અંદર રંગ જણાવા લાગ્યા. પછી મજુરાએ આસ્તેથી પાપડા ખસેડી નાખ્યું એટલે આરસપહાણની એક પ્રતિમા અને એ કાઉસગ્ગીયાના ઉપલે ભાગ જણાવા લાગ્યા, પછી ધીરે ધીરે માટી ખસેડીને તેમને બહાર કાઢયા. બહાર કાઢતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com