________________
૭ પરોલી
ગોધરા તાબે પરોલી ગામમાં શ્રી નેમીનાથ સાચા દેવનું તીર્થ હતું.
૮ પારેલા
પારેલા ગામમાં શ્રાવકનું ઘર નથી, છતાં પાશ્વનાથનું મંદિર છે, તેને અઢારે વર્ણના લેકે પૂજે છે. પ્રથમ એ પ્રતિમાને વડોદરાના શ્રાવકેએ વડોદરે લાવવા પ્રયત્ન કરેલો પણ આપેલી નહીં. પછી તેમને એટલે પારેલાના લોકોને પૂજા વગેરેની વિધિની સમજ પાડી, જેથી તેઓ હવે જૈન શેલી પ્રમાણે પૂજા કરે છે. પ્રતિમા ઘણજ ચમત્કારીક છે. દર્શન કરવા લાયક છે.
પારેલા વડેદરેથી સાત ગાઉ દૂર થાય છે અને વડોદરા –ગોધરા રેલ્વેના છાણ સ્ટેશનથી જે બીજું સ્ટેશન આવે છે ત્યાંથી દેઢ-બે ગાઉ થાય છે.
૯ સ્થભનપુર (ખંભાત)
સ્થંભન પાર્શ્વનાથ સંબંધી હકિકત માટે જુઓ પાછળ સ્થંભન પાર્શ્વનાથ' ખંભાત આણંદથી બીજી રેલવેમાં જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com