________________
૮૦ ડુંગરપુર.
અહીયાં દેરાસર છે. પાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકોમાં ડુંગરપુર પણ કહેલું છે આ ગામ કેશરીયાજીની આસપાસ આવેલું છે. ૮૧ જીરાવલી.
અહીંયાં જીરાવલા પાર્શ્વનાથનું બાવન જીનાલયનું સંપ્રતિ રાજાનું બંધાવેલું દેરાસર છે વિશેષ હકીક્ત માટે જુઓ જીરાવલા પાર્શ્વનાથ!
સમયસુંદરજીએ પોતાના સ્તવનમાં એક સ્થળે લખ્યું છે કે “જીરાવલે જગનાથ, તીરથ તે નમું રે.”
૮ર કાપરડા,
પીપાડથી ચાર ગાઉ થાય છે, તે કાપરડા પાશ્વ. નાથનું (સ્વયંભુ પાર્શ્વનાથનું) તીર્થસ્થળ છે. વિશેષ હકીકત માટે જુઓ સ્વયંભુ પાર્શ્વનાથ? આ તીર્થ જોધપુર રાજ્યમાં આવેલું છે.
૮૩ નાહના.
દેરાસર એક મુલનાયકજી મહાવીર સ્વામીની પ્રતિમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com