________________
પાંચ મણ સચીત ચણા, અડદ, જુવાર, મગ તૈયાર છે એક ખેબે જૈન સાધુ નાંખે તે પાંચ મણ ગૌશાલા, પાંજરાપોળમાં નાખવા તૈયાર છે દયા, દાન બંને માલમ પડશે વખત દહાડે, જગ્યા નક્કી કરી લખવા મહેરબાની કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com