________________
તેરાપથી સાધુ સાધ્ધિઓની આજકાલ વિદ્વાનોના સમાદર વિદ્યા સર્વત્ર છે. શાસ્ત્રોના અધ્યન, અધ્યાપન, વ્યાખ્યાન વગેરે માટે વિદ્યાની બહુ જરુર છે શ્રીશ્રીશ્રી ૧૦૮ શ્રીશ્રી તુલશી ગણુ રાજના સમયમાં તેરાપંથી સંપ્રદાયમાં સારા સારા વિદ્વાન પંડીત મુનીરાજે છે નાની ઉમરમા પોતે સંસ્કૃત પાકૃત વગેરેને બહુ અભ્યાસ કર્યો છે ભક્તામર અને કલ્યાણ મંદીર જેવા તેત્રેની પાદપુર્વીપ કાલુ ભકતામર સ્તોત્ર અથવા કાલુ કલ્યાણ મંદીર વગેરે કાવ્ય જેવા જેવા છે શ્રી પુજ્યજી મહારાજાધીરાજ સકલ ગુણનીધાન બાલ બ્રાચારીની દેખરેખ નીચે સાધુઓએ સંસ્કૃત વ્યાકરણની રચના કરી છે તે અપુર્વ ગ્રંથ છે વૈજ્ઞાનીક શૈલીથી બધા વ્યાકરણને સાર લઈ વ્યાકરણસુત્ર બનાવવું પુરુ પંડીતાઈનું કામ છે.
હમે બધા જૈન અથવા જૈનેતર વિદ્વાનોને દર્શનીક અથવા ધાર્મીક તત્વેના જીજ્ઞાસુ ને ખાસ કરી જૈન શાસ્ત્ર, સાહીત્યના અનુસંધાન પ્રેમી સાજનેને વિનંતી કે જૈન શ્વેતાંબર તેરાપંથી સંપ્રદાયના આચાર્ય મહારાજ અને તેના સાધુ સાષ્યિ જેના બને તેના દર્શન કરે તેઓના સંયમ, ત્યાગ, વૈરાગ્ય તપસ્યા તપાસે પડી નીદાને લો કરે નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com