________________
૭. .
ઉપવાશ
સંખ્યા
ઉપવાશ
સંખ્યા
૨૯
م ع ه م می
૩૧ ૩૫
S
એ ઉપરાંત છ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા પાંચ વર્ષ છઠ્ઠ કર્યા તે-તેર દીવસની તપસ્યા પુર્ણ કર્યા પછી શં. ૧૯૯૦ ચિત્ર વદ ૭ ને દિવસે ચાડવાસમાં સ્વર્ગ રેહણ થયુ તપસ્યામાં ૫૯ દીવસમાં પાછું સીવાય બધી ચીજ ત્યાગી હતી છેવટે સાત દીવસ ગરમ પાણીના પણ ત્યાગ કર્યા ગૃહસ્થાશ્રમમાં ત્રીશ દીવસ થા પરચુરણુ તપસ્યા કરી હતી.
આ તપસ્યાની મતલબ ફક્ત આત્મિક કલ્યાણ છે સામાજીક રાજનૈતિક કારણેથી કંઈક ઉપવાસ કરે છે પણ જૈનતર જનતાએ જાણવું જોઈએ કે જેને ઉચા આશયથી. ઉપવાસ કરે છે આત્મકલ્યાણ અને કર્મથી છુટવાને માટે ઉપવાસ કરે છે જીવાત્માને કર્મ સાથ સંજોગ રહ્યો હોય. છે તેથી આત્માને તેના અસલી રૂપમાં લાવવા કર્મ સંગ દુર કરવા તપસ્યા કરે છે જેને સાંસારિક, સામાજીક અથવા રાજનૈતિક ઉદેશ સફળ કરવા ઉપવાસ કરતા નથી જેના સાસ્ત્ર મુજબ આત્માને આત્મિક કલ્યાણ વધારવા કર્મ દુર કરવા સિવાય કેઈ લાભ પહોંચાડતા નથી એવી તપસ્યામાં જે કષ્ટ ઉઠાવવું પડે છે તે વ્યર્થ નહી જતાં તેને લાભ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com