________________
રામજીની તપસ્યાનું વર્ણન.
સ્વામી રણજીત મલજીને જન્મ સં. ૧૯૧૮ મેવાડમાં પુર ગામમાં ચેમિલજી બનેલીયાના છોકરા હતા ચેથમલજીએ આચાર્ય શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી મેઘરાજજી સ્વામીને હાથ દીક્ષા લીધી હતી શ્રી ચોથ. મલજી પોતે ઉગ્ર તપસ્વી હતા તેઓએ સં. ૧૯૫૪માં છ મહીનાથી તપસ્યા કરી હતી શં. ૧૫૬માં સ્વર્ગ રેહણ થયા સાધુ શ્રી રણજીત મલજી બહુ તપસ્વી થયા સં. ૧૯૭૪થી કઈ વખત લાગલાગત બે દહાડા આહાર કર્યો નથી તેઓ ઘણા વનયવાન તપસ્વી હતા તેઓના અંતીમ ઉપવાસ નિરંતર ૬૦ દિવસના હતા શં. ૧૯૮૬ વરખે અષાઢ સુદ ૨ ને દહાડે પુજય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કાલુ ગણરાજ સરદાર શેહેર પધાર્યા તે વખતે શ્રી રણજીત મલજીએ પારાણું કીધું હતું તે દહાડે આચાર્ય મહારાજ પાસે સંથારો કરવા આજ્ઞા માંગી પરંતુ પુજ્ય મહારાજે આજ્ઞા સંથારાની ન આપી નિરાશ થઈ સ્વામી શ્રી રણજીત મલજી તપસ્યા કરતા હતા જ્યારે અવસર નેતા ત્યારે સંથારાની આજ્ઞા માંગતા ભાદરવા સુદ ૨ ને દીવસે સાઠ દીવસમાં એકવીશ દહાડા પાણું ન લીધું ભાદરવા સુદ ૨ સવારે આશરે ૭ વાગે સચારાની આ.
આપી દેઢ કલાક પછી સ્વર્ગે સીધાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com