________________
સુદર ૭ આશરે સો વર્ષ પહેલા થયા. હાલ તપસ્વીમાં શ્રી ચુનીલાલજી મહારાજ શ્રી રણજીત મલજી મહારાજ શ્રી આશારામજી મહારાજ મુખ્ય હતા.
સ્વામી શ્રી ચુનીલાલજી મહારાજ સરદાર શહેરે બીકાનેર જીલ્લા નાયટા વશના ઓશવાલ હતા શ. ૧૯૪૦ માં દીક્ષા થઈ શ. ૧૯૪૪થી એકાંતર ઉપવાસ કરવા માંડયા છ વર્ષ સુધી એક દીવસ પછી એક દિવસ અપવાશ કર્યાં શ. ૧૯૫૦માં છઠ્ઠ તપસ્યા ચાલુ કરી એ દીવશ પછી પારણા કરતા વળી એ દીવસ ઉપવાશ એમ એક મહીનામાં દશ દીવસ આહાર કરતા બાકી વીશ દીવસ નીરતર ઉપવાશ કરતા આવી તપસ્યા ૨૩ વર્ષી શ. ૧૯૭૨ સુધી કીધી પછી અઠ્ઠમ અઠ્ઠમ પારણા કરવા શરૂ કર્યા ત્રણ દહાડા ઉપવાશ પછી એક દીવસ આહાર કરતા એ તપસ્યા સાડાત્રણ વર્ષ કરી એ તપસ્યા સીવાય તેઓએ નીચે મુજબ તપસ્યા કરી હતી.
સંખ્યા
ઉપવાશ
^ ^ ( 0 °
૫
૫૦૦
૩૬
૩૬
૪૪
૨૫
ઉપવાશ
૧૦
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
સંખ્યા
૧
૨.
www.umaragyanbhandar.com