________________
આ પ્રકારે બળ અથવા જબરજસ્તીથી કામ લેવાથી જ્યાં રક્ષકને કઈ લાભ થતું નથી ઉલટે અંતરાય પાપ કર્મ લાગે છે ત્યાં આત્માને કંઈ સુધારે થતું નથી વગર મન ધર્મ પાલન કરાવવાથી ધર્મ થતું નથી
(૬) સુપાત્ર દાનથી ધમ થાય છે કુપાત્ર દાનમાં સંસાર કીર્તિ થાય પુણ્ય નહી થાય જૈન શાસ્ત્રોમાં ઉપર બતાવ્યા પ્રમાણે દશદાન વર્ણવ્યા છે પરંતુ બધામાં ધર્મ સમજ નહી ગ્રહ ઉપગ્રહાદિની શાંતિ માટે ધન્ય ધાન્ય અપાય છે તે પણ દાન છે લગ્ન વિવાહ અવસરે મેસાળું, પહેરામણી, વીગેરે થાય છે તે પણ દાન છે પણ તેમાં ધર્મ નહિ, આપવાથી ફકત ધર્મ સમઝવો. નહી દાનથી ધર્મને લાભ કરવો હોય તે વિવેકથી આપવુ જોઈયે સુપાત્રને દાન આપવુ કુપાત્રને દાન આપવા એ ધર્મને બદલે પાપ પાર્જન કરવું છે જે જીવ સર્વથા હિંસા કરતા નથી સર્વથા ગુઠ બેલતા નથી સર્વથા ચેરી કરતા નથી સંપુર્ણ શીયલ પાળે છે અને કઈ પણ કારણથી પરિગ્રહ રાખતા નથી પાંચ પહાવ્રત પાળે છે, પળાવે છે પાળે તેની અનુમદના કરે છે ત્રણ કરણને ત્રણ જગથી તેજ સુપાત્ર છે એવા સુપાત્રને દાન આપવું તેજ સુક્ષેત્રમાં બી રેપવા માફક ફળ આપનાર છે જેનામાં ગુણ નહી તે કદાપી સુપાત્ર નહી તેને દાન આપવામાં ધર્મનું કારણ થઈ શકતું નથી સંસારિક કર્તવ્ય હેય પણ સંસારીથી પામીક લાભાલાભ લે છે..
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com