________________
૫૯
બીજા જીવને ઝ૫ટ રહે છે ત્યાં સાધુ નિવિકાર ચિત્તથી. તટસ્થ રહે છે તે એકને ડરાવી બીજાને બચાવવા કેશીશ કરતા નથી બીલાડી ઉંદર પર ઝપટ મારી રહી છે ત્યારે ? સાધુ બીલાડીને ડરાવી નશાડવાની કોશીશ કરે નહિ અને ઉંદર મારે તે પણ ચહાય નહિ એવા અવશરે સાધુ. નિર્વિકાર ચિત્તથી ધ્યાનસ્થ બેસે ન્યાયની દૃષ્ટિથી એમ કરવું ઉચિત્ત છે એક જીવને જબરજસ્તીથી ભુખે રાખી બીજા જીવને બચાવો ન્યાયની દૃષ્ટિથી બરાબર નથી એ તે એકને ઝપટ લગાવી બીજાને ઉપદ્રવ દુર કીધે રાગ દ્વેષના કાર્યોથી સાધુ દુર રહે છે જ્યાં બે જીવમાં આપશમાં લડાઈ થાય ત્યાં સાધુ ધર્મને ઉપદેશ દઈ કાર્ય કરે છે ધર્મને ઉપદેશ આપે છે જબરજસ્તી કરતા નથી જ્યાં ઉપદેશ નહી દેવાય અથવા ઉપદેશની અસર લાગે નહી એમ લાગે ત્યાં સાધુ રાગદ્વેષરહિત મનધારણ કરે અથવા ત્યાંથી ઉઠી બીજી જગ્યા ચાલી જાય જૈન ધર્મ કોઈના દુર્ગુણ જબરજસ્તીથી છોડાવવા ચહાતે નથી સ્વામી શ્રી ભીખણુજીએ કહ્યું છે કે– મુલા, ગાજર ને કાચુ પાણી ભેગીના કોઈ ભેગજ રૂપે કઈ જબરીથી લે સીરે વળી પાડે અંતરાય રે જે કઈ વસ્તુ છેડા વગર મન મહામહની કર્મજ બાંધે એ રીતે ધર્મ ન હસી રે દશાશ્રતબંધ મે બતાવ્યું રે | લીલેરી ખાવામાં અને સચિત્ત પાણી પીવામાં એકેન્દ્રિય જીવની હત્યા થાય છે પાપ છે પરંતુ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com