________________
(ખ) આ છ વતે ઉપરાંત જૈન સાધુને નીચે મુજબ પાંચ સમિતિ પાલવી પડે છે.
૧ ઈ=આ સુમિતિ રસ્તામાં ચાલતા સાધુને વેગ પુર્વક આગળ માર્ગ જેવું પડે છે સાધુ રાતમાં મલમુત્ર ત્યાગ છડી અથવા બીજા કામે અછાયામાં જઈ શકતા નથી.
ઢાક્યા સ્થાનમાં વિશેષ યત્ન પુર્વક જયણું સાથ ચાલવું પડે છે ઉન્માર્ગ છેડી સીધે સરલ માર્ગ પર ચાલી શકે છે ચાલતા બહુ ઉપયોગ અને સંભાળ રાખવી પડે છે જેથી સુક્ષમથી સુક્ષમ પ્રાણુઓને ઈજા કષ્ટ પહેચે નહી ઉંચું આડુંઅવળું જતા રસ્તે ચાલતા વાત કરાય નહી.
૨. ભાષા=વિચાર પુર્વક, સત્ય, સરલ, નિર્દોષ અને ઉપગી વચન બેલવું પિતાના વચનથી કેઈને કષ્ટ ન પહોચે આ સમિતિને ઉદેશ કેઈને અવિશ્વાસ ઉત્પન્ન થાય નહી બીજા ગુસ્સે થાય બીજાનું અહિત થાય એવી ભાષા સાધુએ બેલવી નહી.
૩. એમણ આહાર, પાણું, વસ્ત્ર, પાત્રાદિ. ઉપકરણ, બાજોટાદિ વસ્તુ લેવા પુર્વે સાવધાની કામ લેવું તેની ભીક્ષા કરી તેને સ્વીકાર કરી તેના ઉપયોગથી સંયમને કઈ પ્રકારને આઘાત ન પહોચે તેવી રીતે ઉપયોગ કરો. નિર્દોષ પરિચિત ભિક્ષા અલ્પ કલ્પ અનુસાર ઉપકરણ વીગેરે. ગ્રહણ કરવા કેઈ વસ્તુ ગ્રહણ કરવા પહેલા સાધુને આ વાતની પુરી તજવીજ કરવી પડે છે કે સાધુ માટે આ વસ્તુ ખરીદી નથી લાવ્યા કે બનાવી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com