________________
૩૪
હતી સ્વામી જીતમલજીને ઠીક કહ્યા છે કે “મરણધાર શુદ્ધમગ લિયે” અર્થાત તેઓએ પ્રાણ દેવા સુધી નિશ્ચય કર્યો હતે ને પ્રભુને સાચે માર્ગ અંગીકાર કર્યો હતે આવી કઠીનાઈઓ એક દહાડા, બે દહાડા નહી પણ હમેશ કઈ વર્ષો સુધી સહેવી પડી હતી પણ સ્મામીજીએ તેની કઈ પણ દરકાર કરી નહી
આવા પરિષહા સમભાવે સહન કરતા તેઓએ જોયુ કે લેકે જૈન ધર્મથી ઘણું દુર છે ઘણું લેકે ચાલુ ચીલે ચાલવાવાળા છે સત્યાસત્યને નિર્ણય કરવા અસમર્થ છે જ્ઞાન વરણું કર્મનુ જોર છે સમજવા બહુ કઠણ છે ધર્મના દવેષી ઘણું છે સમજદારો છેડા છે એવી સ્થીતીમાં ધર્મ પ્રચાર થઈ શકે નહી માટે આત્મકલ્યાણને ઉદ્યોગ કરીયે ઘર છેડી આ કઠિન માર્ગ સાધુ સાદ્ધિઓને દીક્ષા લેવી કઠણ છે માટે ઉગ્ર તપસ્યા કરી મારે આમેધ્ધાર કરવો આવો વિચાર કરી તેઓએ એકાંતર વ્રત કરવા શરૂ કર્યા તડકામાં આતાપના લેવી શરૂ કરી બીજા સાધુઓને પણ ભીખણુજીએ તેમ કરવા કહ્યું એવી રીતે સ્વામીજી પિતાના પ્રકાશેલા મત રૂપી વૃક્ષને તારૂપી પાણીથી સીચવા શરૂ કર્યા ભીખણુજીના સમયમાં શ્રી થીરપાલજી અને શ્રી ફતેહચંદજી બે સાધુ હતા તે તપસ્વી, શરળભદ્ર પ્રકૃતિના હતા તેઓએ ભીખણુજીને આવી ઉગ્ર તપસ્યા કરતા જોઈ અરજ કરી કે આવી રીતે તપસ્યા કરી શરીર ખપાવે તેના કરતા ઘણું લેકે આપને હાથે સમજે એમ છે આપની બુદ્ધિ અસાધારણ છે આપમાં પોતાનું કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com