________________
૫
ગયા અને ધર્મ પ્રચારક સિધીલ થઈ ગયા લાકડામાં ધુમાડા લાગવાથી જે પ્રકારે દુર થઈ શકતા નથી તેવી રીતે પતન થવાથી ઉત્થાન માટે એક માટી શક્તીની જરૂર હાય છે જૈન ધર્મના અભ્યુદયથી વારંવાર મોટા સુધારક ધર્મ પ્રચારક મારફત પ્રયત્ન થાય છે સ. ૧૫૩૦ની આશપાશ શ્રી લુકાજી મહેતા નામના સગ્રહસ્થ થયા જેણે જૈન શાસ્ત્રો ને વાસ્તવિક રહસ્ય અને અને પ્રચાર શરૂ કીધા પરંતુ કેટલાક વખત બાદ તેના અનુયાયી કાલના પ્રભાવથી શીથીલાચારી થયા તેની પરૂપણા પણ બદલાઈ ગઈ. પછી લવજી નામે સાધુ શુદ્ધ પરૂપણા કરવા પ્રયત્ન કર્યાં પણ તે શાસ્ત્રીય આદેસા ને સથા શાસ્ત્રીય રૂપમાં પ્રચાર કે પાલન કરી શકયા નહી સાધુને માટે બનાવેલા મકાનમાં રહેવાવાલાને સ્થાનક વાસી કહે છે એવા ઉદેશીક મકાનેામાં રહેવુ જૈન શાસ્ત્ર મનાઈ ક્રમાવે છે લવજીએ સ્થાનક વાશ છેડી દીધા અને પુટેલા તુટેલા મકાન અર્થાત હુઢામાં રહેવુ શરૂ કર્યું તેથી તેઓના સંપદાય દ્રુઢીયા કહેવાવા લાગ્યા ધીમે ધીમે તુઢીયામાંથી ખાવીશ શાખા
આ થઈ એક શાખાવાલા ખીજાથી ખુદા રહે છે કઈક ફેરફાર સહીત ધર્મ પ્રચાર કરે છે તે ખાવીશ સ ંપ્રદાયની એક શાખા આચાર્ય રૂધનાથજીને ભીખણુજી એ પેાતાના પ્રથમ ગુરુ બનાવ્યા શરૂઆતમાં આવી રીતે જુદા જુદા ધસંપ્રદાયેાના સંસર્ગમાં આવવાથી અને જન્મથી વૈરાગ્ય હાવાથી ભીખણુજીના હ્રદયમાં સંસાર ત્યાગ કરી સાધુ મા સ્વીકાર કરવાની ઈચ્છા થઇ તે વૈરાગ્ય ભાવના અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com