________________
૧૩
પહેાંચાડવું દુ:ખ ન પહેચાડાવવુ અને દુઃખ પહેાચાડતા ને સારૂં ન સમજવુ ત્યાંસુધી એ દુઃખ જોડે કાઈ તાલુક નથી હંમે તેના ભાગીદાર નથી જે દુઃખ દેશે તે તેનું ફળ. ભગવશે જોવાવાલા સાંભલવાવાલાની કોઈ જોખમદારી નથી જો જોવાથી ને સાંભલવાથી પાપ લાગે તે કેવલી અને • સીધ્ધ ભગવાનને ધુ પાપ લાગવુ જોઈએ ખીજી દૃષ્ટાંત. ૧ કાઈ ચાર ખીજાનું ધન ચારે છે. કાઇ ચારને કહી ચારી કરાવે છે કેાઈ તે ચારને અનુમેાદન કરે છે એ ત્રણે અદત્તાદાન (ચા) કે વ્રતના ખંડન કરવા
વાલા છે.
૨ કેાઈ શજીવની હિંસા કરે છે કોઈ હિંસા કરાવે છે કેાઈ હિંસાની અનુમેદના કરે છે એ ત્રણે · અહિંસા વ્રતના ખંડન કરવાવાલા છે.
૩ કેાઈ મૈથુન ( કુશીલ)માં રત્ત છે કેાઈ કહીને મૈથુન કરાવે છે કાઈ મૈથુન સેવવાવાલાની અનુમેદના કરે છે આ ત્રણે બ્રહ્મચર્ય વ્રતના ખંડન કરવાવાલા છે.
હવે કેાઈ મહાત્મા ત્રણે પ્રકારના અદત્તાદાનના અહિંસા વ્રતના, અને બ્રહ્મચર્યંના ખંડન કરવાવાલાએને નાના પ્રકારની યુતિ તર્ક ઉપદેશાદિથી તેના કુકૃત્યથી નિત કરી દે અને તેવી નિવૃત્તિથી ચારી છેડવાથી ગૃહસ્થનુ ધન ગયું નહી હિંસા છેડવાથી જીવ વધુ થયા નહી અને મૈથુન ત્યાગવાથી તે પિયત્તમા કામિની વિરહાતુર થઈ આત્મહત્યા કરે તેા ધનરક્ષા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com