________________
મન, વક
કરે તેને
થા અહી
ચતુવિધ સંઘ કહે છે ચારે મુકિતના ઈચ્છુક છે અને તેને માટે પ્રયત્ન કરે છે સાધુ સાધ્વી પંચ મહાવ્રતના પચખાણું ધારી હોય છે એટલે તેમને મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને કરે તેને અનુમેદવું આ ત્રણ કારણ સર્વથા અહીંસા અસત્ય, અસ્તેય, બ્રહમચર્ય અને અપરીગ્રહ એ પાંચ મહાવ્રત એટલે કે ઈ પ્રકારે પાપ યાને સાવધ કાર્ય કરતા નથી કરાવતા નથી ને અનમેદન કરતા નથી.
શ્રાવક, શ્રાવિકા ગ્રહસ્થી હોવાથી ત્રણ કરણ ત્રણ ગથી મહાવ્રત પાળી શકતા નથી તેથી તે અનુવ્રતને પિતપોતાના સામર્થ અનુસાર પાળે છે સર્વથા સાવધ પરિહાર તેનાથી થઈ શકતા નથી જે દ્રષ્ટાંત છોકરાના પેટમાં ચપુ ભેકવાને અપાય છે તેના ઉપર એટલું જ કહેવું પુરતુ છે કે જનાજ્ઞા પ્રમાણે ચાલવાવાળા જૈન સાધુ સાધવી એવા અવસરે મજકુર અનાથ બચ્ચાને દુષ્ટ ઘાલ્કની છરીની બચાવી શકતા નથી તેઓ તે એવા અવસરે જે શંભવ હોય તે ઉપદેશ દઈ ઘાતક ને દુષ્કૃતથી નિવૃત્ત કરે અન્યથા આ જેવું અસહનીય હોય તો તે જગ્યા છેડી બીજી જગ્યા ચાલી જાય ઉપદેશથી હીંસકને સમજાવી દુષ્કૃત્યથી નિવૃત કર વીતરાગ પરૂપીત ધર્મ છે પણ બળ પ્રયાગ, લાલચથી શરમાશરમથી ખાઝે 'લાઝે, ત્રાઝથી બચાવવામાં શ્રી જૈનેશ્વરને ધર્મ નથી માટે
બળપ્રયોગથી કઈને કષ્ટ પહોચાડી બચાવી લે એ જિનેશ્વર કથીત ધર્મ નથી જે એવી અવસ્થામાં નિર્દયતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com