________________
માન્યતા ત્રીજા ક્ષયની છે, પણ તેમ કરતાં સંધમાં એકતા ન સચવાયું તેમ હોય તે. તેને આગ્રહ કરતા નથી.” (૫) સં. ૨૦૧૦ના સિદ્ધચક વર્ષ ૨૦અંક ૧૧ના પેજ ૨૦૪ થી ૨૦૬ ઉપર સુરત તથા રાધનપુરના આગેવાન સાત શ્રેણીની સહીવાળું તે સં. ૧૯૬૧નું હેન્ડબીલ પ્રસિદ્ધ થએલ છે, તેના સારરૂપે શીર્ષકમાં પ્રસિદ્ધ થયું છે કે-સં. ૧૯૬૧માં ભા . ૫ ના ક્ષય પ્રસંગે પ્રાચીન પરંપરા મુજબ ત્રીજને ક્ષય કરી ચેાથે સંવત્સરી પર્વ આરાધનાર શ્રી સુરત જૈન સંઘના આગેવાનોએ પ્રસિદ્ધ કરેલ પત્રિકા.” કે જે પત્રિકા સં. ૧૯૬૧ને સંવત્સરી પ્રસંગ જાણવાની જિજ્ઞાસાવાળાએ વાંચવી જરૂરી છે. - .
સત્ય વસ્તુ આમ હોવા છતાં “સં. ૧૯૬ માં સહુએ ચંડાથમાંની ઉદયાત્ ભા. ૨ એથે સંવત્સરી કરી હતી, તેમજ સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન ૧૫રની જેમ પંચાંગની ત્રીજે ન કરતાં સકલસંધ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું’ એ મુજબ તે બીનાને ઉલટ જ સ્વરૂપે જૂઠા રૂપમાં કહે અને પ્રચારે તેમાં આત્માથીંપણ ક્યાં રહ્યું ? સં. ૧૫રમાં જેટલો વર્ગ ભા. શુ. ૫ ના ક્ષયે ત્રીને ક્ષય કરીને ચોથે સંવત્સરી કરવાના સત્યમાગે હતા, તેમાંથી ઘણું વર્ગને આવા અસત્ય પ્રચારેવડે જ સત્ય માર્ગથી ભ્રષ્ટ કરવામાં આવેલ તેથી જ તે સત્ય માર્ગનું આરાધન કરનાર વર્ગ, આ સં. ૧૯૬૧માં અલ્પ રહેવા પામ્યો હતો, એ સત્ય છપાવે નહિં તે સારૂં. '.
(૨૨) પેજ ઉપરના “સં. ૧૯૮૯ની ઘટના' શીર્ષક તળે ત્રીજા પિરામાં ૮મે પાને લખ્યું કે-(૧૯૮૯ની સંવત્સરી પ્રસંગે ભા. યુ.પના ક્ષય વખતે ભા. શુ ત્રીજે ચેથ કરીને સંવત્સરી કરનાર) પૂ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના સમુદાય સિવાયતમામ સમુદાયોએથી શુક્રવારની સંવારી કરી હતી.” એ બદલ તેઓ સાચા થઈ જવાબ આપે કે“(૧) તે સં. ૧૯૮૯ની વખતે [ સં. ૧૯૬૧માં પિતાના તરફથી નીકળતા ભીતીયાં પંચાંગમાં ભા. શુ. અને ક્ષય બહાર પાડનાર ] શ્રી ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com