________________
બીજાના પેજ ૨૮૦ તથા ૩૦૩ ઉપર સં. ૧૯૫ર-૧ અને ૮૯માં છઠને ક્ષય કર્યો હોવાનું જણાવે છે. આ. શ્રી વિજયવાભસરિજી આત્માનંદ પ્રકાશ’ પુસ્તક ૩૪, અંક ૧૨માં તા. ૧૫-૮-૧૭ના પત્રથી આજથી વીસ વર્ષ પહેલાં જણાવે છે કે-“સર્વ સાધુઓએ સ્વ. ગુરુદેવની આજ્ઞા મુજબ સં. ૧૯પરમાં ભા. શુ. ને જ ક્ષય માન્યો હતો, પાંચમને ક્ષય કેઈએ માન્યો હતે x x x તમામ સાધુઓએ સં. ૧૯૮૯ભાં પણ ૧૫રની માફક ભા. શુ. ૬ને જ ક્ષય માન્યો હતે xxxx કેઈપણ આ૦, ૧૦, પંન્યાસ, પ્રવર્તક, ગણિ કે સામાન્ય સાધુએ ભા. શુ અને ક્ષય કોઈ વખતે પણ કર્યો નથી એ નિર્વિવાદ વાત છે” આમ છતાં આ પ્રચારમાં નવાતીઓ આજે ભા. શ. કને ક્ષય કરવાનું ૧૯૮૯થી જ શરૂ થએલ હેવાનું અને ૧૯૫૨માં સહુએ ભા. શુ પને ક્ષય માનેલ હોવાનું કેરેકોર્ડ અસત્ય સાહિત્ય હિંમતભેર પ્રચારી રહ્યા છે, એ જોતાં તેઓનાં હદ કેવા ધૃષ્ટ બની ગયાં છે, એ કહેવું મુશ્કેલ થઈ પડે છે! | (૨) પેજ ના પિરા ૩(પેજ ૭ સુધીમાં જણાવેલી સં. ૧૯૫૨ની સંવત્સરી સંબંધની બીના કેવલ વાહિયાત છે, તે તે પ્રસંગનું સાંકળચંદ હઠીશિંગ સિદ્ધારથનું હેન્ડબીલ તથા શ્રી દાનસૂ. મના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજામાંના (આગળ જણાવવામાં આવેલા છે તે) લખાણે જ સાબિત કરી આપે છે.
(ર૧) પેજ ના પિરા બીજામાં “સં. ૧૯૬૧ની ઘટના” શીર્ષક તળે લખ્યું છે કે-સંવત ૧૯૬૨ની સાલમાં પણ ભા. શુ. પ નો ક્ષય આવ્યું ત્યારે ચંડાશુચંદુમાં નિશેલી ઉદયાત ભા. શુ. ચેાથે જ સંવત્સરી કરી હતી. તે વખતે કપડવંજમાં ચાતુર્માસ રહેલા પૂ. શ્રી સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન સં. ૧૯૫૨ મુજબ પંચાંગની ત્રીજે ન કરતાં સકલસંધ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું જે કે આ પ્રસંગે પિતાને કુષ્ટિન્યાયે તેમાં હળવું પડ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com