________________
બેલાય કે લખાય નહિ.' એમ લખ્યું છે, તે ખોટું છે. એમ કાઈ કહેતું જ નથી. કેટલાકે જે કહે છે, તે-“આરાધનાનાં પચાંગમાં આજે બે તિથિ ભેગી છે, એવું બોલાય કે લખાય નહિ.” એમ જ કહે છે. અને તમારા બધા જ દાદાગુરુઓ-ગુઓ અને સં. ૧૯૯૨ સુધી તો તમે પણ એમ જ કહેતા હતા, માટે લૌકિક ટીપણામાં બે તિથિ ભેગી આવી હોય અને ભેગી બેલાય કે લખાય, એમાં ભલે સમ્યગદષ્ટિનું લક્ષણ માને, પરંતુ સાથે પૂર્વાના સંસ્કારવડે આપણે લેરાતર બનાવીએ તે આરાધનાનાં પંચાંગમાં આજે બે તિથિ ભેગી છે, એમ બોલાય કે લખાય, તે તે મિાદષ્ટિનું જ લક્ષણ છે તેને સમ્યગદ ઇનું લક્ષણ ગણાવવામાં તે તમારા બધા જ દાદાગુરુઓ-ગુરુઓ અને ૧૯૯૨ સુધી તે તમે પણ મિથ્યાદષ્ટિના લક્ષણવાળા તરીકે તમારા હાથે જ ગણાઈ જવાની આપત્તિ આવી પડે! વિચારશેઃ અને એ સાથે આરાધનામાં એક દિવસે બે તિથિ ભેગી લખવામાં-બાલવામાં અને આચરવામાં આ ઉપર જણાવેલ ૧૫ નંબરના ઉદ્દઘાટનમાં બતાવેલ છે તે અડચણેના ભાગ પણ બની જવાય છે, એ ધ્યાનમાં લેશે. ભૂલે છે પણ યાદ રાખશે કે આરાધનામાં શ્રી હીરસૂ. મ., હીરપ્રશ્નને પૃ. ૧૪ ઉપર અને શ્રી સેનસૂરિજી મ., શ્રી સેનપ્રશ્નના પૃષ્ઠ ૮૭ ઉપર-બંને તિથિ ઉદયવાળી જ હોવા છતાં બીજી તિથિને જ ઔદયિકી કહે છે, તે જ સમ્યગદષ્ટિનું લક્ષણ છે.
(૧૭) પેજ ૩૦ને બીજા પરાથી આરંભીને પેજ ૩૧ સુધીમાં લખેલી વાતને વિદ્વજને, આ ઉપર જણાવેલ નં. ૧૫ અને ૧૬ નંબરવાળા ઉદ્દઘાટનના મનન બાદ સહજતયા જ ઉન્મત્તના પ્રલાપ તરીકે ઓળખી શકે તેમ હોવાથી તે વાતની અત્ર ઉપેક્ષા કરવામાં આવે છે.
(૧૮) ચોથા મણકાના પેજ ૪ થી ૫ ઉપર સં. ૧૯૫રની ઘટના એ શીર્ષકળે છપાએલી વાતને પૂ. આ. શ્રી વિજયદાનસુરિજી મહારાજે ઉપજાવી કાઢીને તે સં. ૧૯૮૧ની સાલમાં પ્રાથઃ બીજી આવૃત્તિ તરીકે પોતાની દેખરેખ નીચે છપાએલ “પ્રશ્નોત્તરરત્નચિંતામણી' નામના પ્રથામાં નહિ, પણ તેની પ્રસ્તાવનામાં એક શ્રાવકના નામે ચડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com