________________
પશ્ચાત દશામાં દુઃખદ સ્થિતિમાંથી ઉગારી લેવા અને તેમને આગળ વધવા માટેની દરેક પ્રકારની અનુકુળતાઓ કરી આપવી તે આપણું મુખ્ય ફરજ થઈ પડે છે. સેવા મંડળે એ પિતાના સેવાભાવી ઉત્સાહી સભ્યોને તમામ સાધનો સાથે તેમના પ્રદેશમાં મોકલી તેમના ઉદ્ધાર માટેનું કાર્ય તાત્કાલીક હાથ ધરવું જોઈએ.
આઝાદી અને સ્વતંત્રતાની પ્રાપ્તિની સાથે સાથે જ દેશના
ભાગલા પડતાં-આપણા કેટલાક જૈન બંધુઓ પાકીસ્તાન પાકીસ્તાન ના પ્રદેશમાં મુકાઈ ગયા છે વિભાગમાં અને તે સાથે તેમની સ્થાવર-જંગમ ફસાઇ ગયેલા મીલ્કત તેમજ આપણા દેવમંદીર–ઉપાજૈન બંધુઓને શ્રો વગેરે પણ પાકિસ્તાનના પ્રદેશમાં તાત્કાલીક ફસાઈ ગયા છે તે બધાના રક્ષણ માટે મદદ આપણે એગ્ય પ્રબંધ વગર વિલંબ કરે
જોઈએ. પાકીસ્તાન પ્રદેશમાં રહી આસાનીથી પિતાને ધંધો-રોજગાર ચલાવવાનું, પોતાનું તેમજ પિતાની સ્ત્રીઓ અને બાળકો તથા માલ મીલકતોનું રક્ષણ કરવાનું તદ્દન અશકય લાગતું હોય અને તે કારણે હઝરત માટેની વિચારણા કરી રહ્યા હોય તેમને આપણે દરેક પ્રકારની સહાય અને મદદ આપવી જોઈએ અને પાકીસ્તાનમાં જ જેઓ રહી જવા માગતા હોય તેમના ઉપર કેઈપણ પ્રકાર ને જુલમ ગુજારવામાં ન આવે તે માટે ત્યાંના સતાધીશે ઉપર એગ્ય દબાણ લાવવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com