________________
૨૯
પ્રકારની જરૂરીયાત અને માગણીઓ પુરી પાડવા માટે હઝારો રૂપિયાના ખર્ચના ભેગે પણ ખડે પગે તૈયાર રહે છે તે સમાજના ઉજવળ ભાવીના ઘડતર માટે તેમણે એક પણ તક જતી કરવી જોઈએ નહી–તે સમાજની સાચી. સાર્વત્રીક ઉન્નતિ માટે તેમણે હમેશા પ્રયત્નશીલ રહી. સમાજ પ્રત્યેનું રૂણ અદા કરવા માટે પાછી પાની કરવી જોઈએ નહી
રાજકીય, ક્રાંતિની સાથે સામાજીક કાંતિના ભણકારા પણ વાગી રહ્યા છે ત્યારે સમસ્ત દેશભરની વિશાળ સમાજનું
આપણે જૈન સમાજ પણ એક માતબર પ્રત્યેક વ્યકિત કોમ તરીકે મુખ્ય અંગભુત તત્વ હોવાથી ની ફરજ તેમજ આપણું સ્વતંત્ર જૈન સંસ્કૃતિની
એક વિશિષ્ટ સંસ્કૃતિ તરીકે ગણના થતી હોવાથી આપણે કેવળ ઉદાસીન વૃત્તિ ધારણ કરી, કુંભકર્ણની નીદ્રામાં સુશુપ્ત દશામાં ઘાય કરીએ તે શાભાસ્પદ ગણી શકાય નહિ. આવા અનુકુળ વાતાવરણમાં તે આગળ. વધનાર માટે ઢાળ આવ્યો છે માટે મને કે કમને દેડવું જ પડશે એવી ગણના રાખી સમાજના આગેવાનોએ–ભલેને. ગૃહસ્થ હેય કે સાધુ હાય-પ્રત્યેક સમાજ ઉન્નતિના યજ્ઞકાર્યમાં પિતા તરફને સર્વશ્રેષ્ઠ યશસ્વી કાળે તન, મન, અને ધનથી અવશ્યમેવ આપજ જોઈએ.
' શ્રી વીર પરમાત્માની “સવજીવ કરૂં શાસન રસી'ની ઉદાત્ત ભાવના વીરના સંતાને તરીકેનું ગૌરવ ધરાવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com