________________
:
- -
હીંને મને દશાની કેટીમાં ઉતરી જઈ સમાજ પ્રત્યેનું ' પિતાનું રૂણ અદા કરવામાં ગાફેલ રહે છે તેમને સમાજ કેઈ પણ રીતે નિભાવી લેઈ શકે તેમ નથી છુટી છવાઈ પાંચ-પચીશ વ્યક્તિઓના ગમે તેટલા પરિશ્રમ કે ઉદ્યમાંથી સમાજ-ઉત્કર્ષનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ નથી જેને સમાજે શાસ્ત્રનાં નિત અભ્યાસીઓ જેને તેમને જૈનતરં સમાજની ચડતી-પડતીનાં ઈર્તિહાસ, સેવાભાવી,' કાર્યદક્ષ અને વ્યવહાર કુશળ આગેવાને ઉદારચિત્ત ધનિક બંધુઓના સતત સાથ અને સહકાર ઉપરાંત પ્રત્યેક વ્યક્તિના પીઠ બળની જરૂર છે. સમાજની પ્રત્યેક વ્યક્તિએ તન, મન અને ધનથી સમાજ ઉત્થાનના કાર્યમાં પિતાને ફાળે આપવા ઉત્સુકે રહેવું જોઈએ. ભુતકાળમાં આપણે જેને નાની મોટી ભૂલો કરી હાય, ત્રુટીઓ બતાવવી હોય, તેમજ અનેક પ્રકારની ઉણપ અને ખાર્મીઓનું પ્રદર્શન કર્યું હોય તેમજ વર્તમાનમાં પણું. તેવીજ પરિસ્થિતિ ચાલુ રહેવા દેવામાં આવી હોય તે તે બધું આપણા કડવા—મીઠા અનુભવેને સપાગ કરી વગર વિલંબે આંપણે સુધારી લેવાની, તેમાં યથોચિત પલટે, લાવવાની અનિવાર્ય જૉબદારી આંપણે માથે આં પડે છે. જુનું એટલું સેનું જ માની લેવાન અક્ષમ્ય ભુલ કરવી જોઈએ નહિ. ક્ષણે ક્ષણે પલટાતાં ગગન વિહાર અને વાયુ યાતના, તારે, ટેલીફોન, રેડીયં, વર્તમાનપત્રો તેમજ તેવી બીજી અનેક પ્રકારની અનુકુળતાઓ અને સગવડ પુરી પાડતાં આ જમાનામાં દુનિયાનાં તમામ દેશે અને પ્રદે. શેની પ્રજા સાથેનાં અનેક વિધ સંપર્ક અને વ્યવહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com