________________
આડું અવડું વિલોકતી,
- તિહાં બેઠા હે દશે સાહુકાર કે. ભા. ૧૦ એક હાટે ઉભી રહી,
કર જોડી હો તેને પૂછે એમ કે, શેઠજી ! રહેવાને ઈહાં,
કઈ મળશે હે જગ્યા ઈહાં કેમ કે ? ભા. ૧૧ વળતું ઈભ્ય વદે ઈર્યું,
બાઈ મળશે હો જગ્યાએ અનેક કે; તમને કેહવી જોઈશે ?,
દેખાડું હો તુમને અતિરેક કે. ભા. ૧૨ શું તમારું અભિધાન છે?,
વળી શું છે હો કહો તુમચી જાત કે ; તે કહો માહરી આગળ,
સાચે સાચું હો તુમચું અવદાત કે. ભા. ૧૩ તેહ સુણી ઘર આપશું,
પણ ભાડું હો પડશે અહિં ભૂરિ" કે, તે પણ પહેલું આપશે,
તે તમને હે જગ્યા મળશે જરૂરી છે. ભા. ૧૪ એહવું સુણી સા સુંદરી,
હવે કહેશે હે ઉત્તર અવદાત કે; સત્તરમી ઢાળ રામે કહી,
ભવિ! સુણજો હો આગે મીઠી વાત કે, ભા. ૧૫ ૧ હેટો સાહુકાર. ૨ અતિશય સરસ. ૩ નામ ૪ ખરી વાત. પ ઘણું ૬ મજાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com