________________
હવે રામા ઈહાં ફંદ રે, રચશે કેહવા;
તે નિસુણે સજજન! સહુ એ. પંદરમી વર ઢાળ રે, રામેંદુ મુનિએ કહી
નિયતિહરિ સુપસાયથી એ. ૧૫
| દોહરો બીજે દિન હવે કસ્તૂરી, જાવા થઈ તૈયાર, દાસ દાસીને સજજ કરી, સાથે લે વિત્ત અપાર. ૧ ઘર ભળાવી મુનિમને, દીધી ભલામણ સાર; બાપા પાછળથી તમે, કરજે વણજ વ્યાપાર. એમ કહી સા સુંદરી, સેપી બહુતી આથ; રજા લઈને મુનિમની, ચાલી મળવા નાથ.
- હાથી ૧૬ મી
[દેશી–આ છે લાલની ] ચાલી વિદેશે ખાસ, સાથે દાસી દાસ; આ છે લાલ, સા મન ચિંતવે એણી પરે છે. પતિ હેય જેણે દેશ, જાવું તિહાં સુવિશેષ; આ છે લાલ, એમ આલેચી મન મહિં છે. ગામ નગર પુર દેશ, ફરવા લાગી હમેશ; આ છે લાલ, ધવર શેધનને ઉમહી જી. ફરતી નવ નવા દેશ, ન મળે ક્યાંય પ્રાણેશ આ છે લાલ, મનમાં ચિતવે એ પરે જી. તવ મન પડી ફાળ, ઉભી થઈ જંજાળ; આ છે લાલ, હવે મન ધીરજ હારતી જી. ૧ ધન. ૨ પતિ. ૩ ઉત્કંઠા વાળી થઈ. ૪ પતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com