________________
૧૫૦ ધર્મ પુણ્યનાં વિવિધ કામ એમ, કરતાં ગાળે કાળજી રાજા જેહવી થાય પ્રજા પણું, શાસ્ત્ર વચન એ ભાળ છે. ૫ ભોગ કર્મને અંત લહી નૃપ, ચિતે લઉં ચારિત્ર છે; મોક્ષ માર્ગનું કરી આરાધન, નરભવ કરું પવિત્ર છે. ધ. ૬ નરકેશરી નિજ પુત્રને આપે, રાજ્ય પાટ નર નાથ જી; નિવૃત્તિ મેળવી શાંત ચિત્તથી, સંભારે જગ નાથ છે. ધ ૭ છત્તા ભાગ ને છતી શક્તિએ, છેડે તેહને ધન્ય છે ! આછતા પણ ત્યાગે કે વિરલા, ત્યાગી વૈરાગી મન્ય' જી. ૮ એહવે તે પુરના વન માંહે, ધર્મયશા અણગાર જી; આવ્યા ભાવ્યા ભવ્ય જિનેને, દર્શન જસ સુખ કાર જી. ૯ મુનિ આગમ શ્રવણે સુણી નરવર, રંજિત થઈ નરરાય છે; અતિશય ભાવે વંદન આવે, પુરજન સહુ વન માંય ૧૦ ભક્તિ ભર સહુ વંદન કરીને, બેઠા મુનિવર પાસ છે; અમૃત સમ દેશને ગુરૂ આપે, નિસુણે સહુ ઉલ્લાસ છે. ૧૧ ભો ભો! શ્રી જિનવર ભાંખે, હુવિધ શાંતિમય ધર્મ છે, શ્રાવક સાધુપણાને રૂડે, પાળતાં નિગમે કર્મ છે. ૧૨ શક્તિ અનુસારે વ્રત પાળે, ટાળે અસત્ય આચાર છે; મરણ તણું ભય મન મતિ આણે. વ્યસન કરેા પરિહાર છે. ૧૩ ઈત્યાદિક ઉપદેશ સુણીને, સમજ્યા બહુલા જીવ છે; વ્રત પચ્ચક્ખાણ ઘણું જન સેવે,વિનયથી પામીયે શિવ જી.૧૪ લલિતાંગ નૃપતિ સુણી દેશના, ચઢી ભાવની નાવ છે; તત્પર થયે સંયમ લેવાને, પામી ઉત્તમ દાવ છે. ૧૫ ગુરૂવર નમી ઘર આવી કુમરને, રાજ્ય ઠવી તતકાળ જી; પરમ વૈરાગ્યે દીક્ષા લીધી, સિંહ પર ઉજમાળ છે. ૧૬ પુત્રાદિક વાંદી ઘર આવ્યા, કરતા મુનિ ગુણ ગ્રામ જી; ગુરૂ પણ વિચર્યા મહી મંડળમાં, આત્મિક પધરામ છે. ૧૭
૧ ત્યાગી, વૈરાગી મનાતા. ૨ રાજા. ૩ ખપાવે. ૪ મેક્ષ. ૫ આત્મા સંબંધી ધર્મરૂપ બગીચા સરખા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com