SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ હતા ચિંતામણિ તુલ્ય, કેમ થયા કાચને મૂલ્ય; આ છે લાલ, ગજ ટળી અજ રૂપે કેમ થયા છે. ૫ ચિંતે રાજ-કુમાર, લઘુતા થાય આ વાર; આ છે લાલ, તેથી દાન દેવું સહી છે. એમ આલોચી ચિત્ત, માળા ગેડી ખચીત; આ છે લાલ, દાન દીયે યાચક ભણી જી. સજજન દેખે તામ, મનમાં બેલે આમ; આ છે લાલ, રાયને હવે કહેવું જઈ જી. ભૂધવ વાસ મુઝાર, સજન આવ્યું તે વાર; આ છે લાલ, બે કર જોડી ઉભું રહ્યો . ભૂધવ પૂછે તે વાર, જાત તણે અધિકાર આ છે લાલ, સર્વ વાત મુજને કહે છે. નીસાસો નાંખી તે વાર, કહે સજજન આવાર; આ છે લાલ, એહ મ પૂછો મુજ કને જી. મિત્ર થાઓ છે મુજ, તેથી ન કહું તસ ગુઝ, આ છે લાલ, માફ કરો ઈહાં મુજને છે. એમ સુણીને રાય, કહે સજ્જનને ઉમાય; આ છે લાલ, સ્વામી કને ન છૂપાવીએ છે. સજન કહે જેડી હાથ, નિસુણે તમે નરનાથ !, આ છે લાલ, વ્યાધ્ર નદીને ન્યાય ઈહાં જી.. જે કહું મિત્રની વાત, તે થાય વિશ્વાસઘાત આછે લાલ, ન કહું તે સ્વામી દ્રોહી થઉં છે. નીતિ વિરૂદ્ધ છે એહ, સ્વામીને કહું નહિ તેહ, આ છે લાલ, તે મુજ સમ પાપી નહિ જી. ૧ હાથી. ૨ બકરે. ૩ મહેલ. ૪ પુત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy