SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ यतः - भोगे रोग भयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भय, मौने दैन्य भयं बले रिपुभयं रूपे जराया भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं, सर्वे वस्तु भयान्वितं भुविनृणां वैराग्यमेवाभयम् ॥१॥ પૂર્વ ઢાળ ', એમ વાતેા કરતા બન્ને રે, નિજ નિજ સદને જાય; પણ સજ્જન મન ચિતવે રે, કરવા કાંઈ ઉપાય. ચ છે. ૧૭ એમ આલેાચી ચાલીયે રે, આવ્યે ભૂપ હજૂર; નીસાસા અતિ નાંખતા રૈ, મહીપતિની નહિ ૬. ચ છે. ૧૮ એહ દેખીને રાયજી રે, પૂછે સજ્જનને એમ; 3 શ્યા વિચારમાં તું અળે રે, નીસાસા મૂકે છે કેમ ?. ચ. છે. ૧૯ સજ્જન કહે સુણુ સાહેબા રે!, શી કરવી ઈંડાં વાત ?;. મરમ કેાઇનાં ખાલવાં રે, એવી નથી મારી જાત. ચ. છે. ૨૦ તાપણું તુમચી આગળે રે, સાચું કહું છું એહ; કુંવર ઉડાઉ નીકળ્યા ૨, કરશે રાજ્યના છેહ. ચ. છે. ૨૧ ચાચકાને અતિ આપતા રે, વગર વિચાર્યું દાન; ધૂતારા ધૂતી કરી રૈ, કૂંડું આપે છે માન. ચ. છે. ૨૨ રાય કહે સજ્જન પ્રત્યે હૈ, ભલી કહી તેં વાત; શીખ દેશું હવે કુમરને રે, સજ્જન થયા રળીયાત. ચ. છે. ૨૩ ઢાળ બીજી રામે કહી રે, નિયતિહરિ સુપસાય; રાય શીખામણ આપશે રે, તેહ સુણેાને ઉમાય. ચ, છે. ૨૪ દાહરા ભૂધવ મનમાં ચિંતવે, જાતને કહેવી નીતિ; એમ વિચાર કરે યદા, આવ્યા કુંવર ધરી પ્રીતિ. ૧ ૧ ધરે. ૨-૩ રાજા. ૪ પુત્રને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034869
Book TitleJain Rasmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandra Muni
PublisherJivanlal Chhaganlal Sanghavi
Publication Year1946
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy