SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મેળવવા લાગ્યા, મુસલમાને હિદુ જેવા બન્યા, દયાને ઝંડે ફરકવા લાગ્યા, અને સર્વત્ર તેઓ એક મહાન યેગી, પ્રખર વક્તા, મહાકવિ, સમર્થ પંડિતાચાર્ય, ગૂઢ વિચારક, સમયજ્ઞ સુધારક, અનેકવાર વિજેતા, સબળ પરમસહિષ્ણુ, સ્વપરસમયજ્ઞ, વચનસિદ્ધ શાસ્ત્રવિશારદ અને સમર્થ આચાર્ય તરીકે પ્રસિદ્ધિને પામે છે. વિજાપુરમાં તેમના ઉપદેશથી પથ્થરનું એક ભવ્ય જ્ઞાનમંદિર તૈયાર થયું છે, જેમાં ધ્યાન માટે સેંથરા તથા લક્ષાવધિની કિંમતનાં શ્રીમદે સંગ્રહેલાં ષદર્શન, સર્વ ભાષ નાં છાપેલાં હસ્તલિખિત તાડપત્ર પરનાં પ્રાચીન અર્વાચીન, સહસ્ત્રાવધિ પુસ્તક સંગ્રહાયેલાં છે. આ સર્વ અણમેલ સંગ્રહ શ્રીમદે વિજાપુરનાં શ્રી સંઘને સ્વાધીન કરી દીધો છે. સં. ૧૯૮૧ માં શ્રીમદ પિતાનાં તમામ પુસ્તકો જલદી પ્રગટ કરવા આતુર જણાયા; અને સામટા સત્તાવીશ ગ્રંથે આઠ પેસેને અપાયા. તમામની પ્રેસકેપીએ જેઈ જવી, બીજાઓની મદદથી બુફે તપાસવાં, પ્રસ્તાવના લખવીઆ બધું જાતે જ કરતા જાય અને કહેતા જાય કે “હવે વખત ભરાઈ ગયા છે, મહાપ્રયાણની તૈયારી છે;” પણ ભક્તો તે સાચું માનતા નહિ, કારણ આ વખતે તે જુદાં જુદાં ઠેકાણાંના કેટલાય સંઘે, ૧૯૮૧નું ચાતુર્માસ પિતાના શહેરમાં કરવા પધારવાને શ્રીમદને આમંત્રના આવ્યા હતા અને શ્રીમદ્ તે તેમને કહેતા કે “ભાઈ ! હવે કેણુ ચાતુર્માસ કરવાનું છે? ” છતાં આ અલમસ્ત ભેગીના શબ્દ તેમને ગળે ન ઉતરતા. જેઠ મહિનાના પ્રારંભમાં શ્રીમદે સેળ પૃષ્ઠને એક લાંબે પત્ર પિતાના ચુસ્ત ભકત પાદરાનિવાસી વકીલ મેહનલાલ હીમચંદ પર લખે, જેમાં “મૃત્યુ એ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034839
Book TitleGurupad Puja
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherShamaldas Tuljaram Shah
Publication Year1926
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy