________________
[ ૫૯ ]
૨ શખ્સ જો મહાજનનું ક્રમાન માન્ય કરે નહિ તે, જેની કન્યા ગઇ હાય તે શખ્સ ન્યાયની કામાં દાદ માગે તે પ્રસંગે મહાજને આ ઠરાવ પસાર થયેલા પુરવાર કરવા.
સવેલા મામત
(૧૮૨) કાઇ પણ શખ્સ પોતાની કન્યાનુ વેશવાળ કર્યો છતાં મહાજનની રજા સિવાય સરહદમાં કે સરહદની બહાર, ખીજા શખ્સ સાથે તે કન્યાને પરણાવી દે તા તેની સાથે કન્યા લેવા દેવાના . વ્યવહાર કાયમને માટે મધ રાખવા, અને તેના રૂ।. ૨૦૦૧) બે હજારને એક સુધી દ ંડના લીધા પછી તથા દસ વર્ષ સુધીનાતબહાર રાખ્યા પછી તે ગુન્હેગારના તાલુકાના મહાજનદ્વારા દેશાવરી મહાજનની સત્તાધારી કમીટીને તેણે અરજ કરવી, એટલે તે તેને જ્ઞાતિમાં લઇ શકરો; અને નાતમાં લીધા પછી તેની સાથે માત્ર જમવા જમાડવાના ન્યવહાર રહી શકશે. કન્યા લઇ દઇ શકાશે નહિ.
(૧૮૩) સવેલ લાવનાર વરને પાંચ વર્ષ સુધી જ્ઞાતિ અહાર રાખવા, ત્યાર બાદ તેના તાલુકાના મહાજનદ્વારા સમગ્ર મહાજનની કમીટીને તેણે અરજ કરવી, એટલે તે તેને રૂા. ૧૦૦૧) સુધી દંડના લઇને નાતમાં લઇ શકશે,
(૧૮૪) સવેલું લાવવામાં તથા આપવામાં સામેલ રહેનારને બે વર્ષ સુધી નાતબહાર રાખવા; અને ત્યાર બાદ રૂા. ૫૦૧) સુધી દંડના લઇ નાતમાં લેવા.
(૧૮૫) કાઇ પણ તાલુકાના ઉપર જણાવેલ ગુન્હેગાર આપણા તાલુકા મધ્યેના કાઇ પણ તાલુકામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com