________________
( ૫૭] યે તે તે બાબત રૂા. ૫૦૧) પાંચસે એક સુધી વરવાળા પાસેથી દંડના લીધા પછી તેનું લગ્ન થવા દેવું, અને કન્યાવાળાને પાંચ વર્ષ સુધી જ્ઞાતિબહાર રાખ્યા પછી તેની પાસેથી તે તાલુકાના મહાજનની મરજીમાં આવે તે દંડ લઇ તેને જ્ઞાતિમાં લે.
. (૧૭૬) ઝાલાવાડ પ્રાંતની સરહદ બહાર અથવા દરિયા ઉતાર કઈ શખ્સ પોતાની કન્યા આપે-ત્યે તે તે વરના રૂા. ૫૦૧) દંડના લીધા પછી તેના લગ્ન થવા દેવાં. અને તે કન્યાવાળાને પાંચ વર્ષ જ્ઞાતિ બહાર રાખ્યા બાદનાતની મરજીમાં આવે તે પ્રમાણે દંડ લઇ તેની સાથે માત્ર જમવા જમાડવાને વ્યવહાર કરવે; પરંતુ તેની સાથે કન્યા લેવા દેવાને વ્યવહાર કરવો કે કેમ તે મહાજનશ્રીને યોગ્ય લાગવા ઉપર રહેશે.
(૧૭૭) ઉપરની બંને કલમને ઠરાવ આપણી સરહદમાંથી ગુજરાન ચલાવવાને માટે બહાર ગામ વસતા હોય અને આ ધારાધોરણને અનુસરતા હોય તેઓને માટે લાગુ નથી.
(૧૭૮) પરજ્ઞાતિમાં સરહદની અંદર અથવા ઇહાર કેઇ પણ શસ પોતાનીક ન્યા આપે-ચે તો તે વરવાળાના રૂા. ૧૦૦૧) દંડના લીધા પછી તેનું લગ્ન થવા દેવું; તેમ છતાં મહાજનની રજા વીના લગ્ન કરી જાય તો તે દંડ કન્યાના બાપની પાસેથી લે, અને તે વેશવાળ કરનાર કન્યાના મા-બાપ કે જે હોય તેને દશ વર્ષ સુધી નાતબહાર રાખી ત્યાર બાદ નાતની મરજી મુજબ દંડ લઇ તેને નાતમાં લેવાં પણ તેની સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com