________________
[ ૪૮ ] કેસમાં જમણ કરવું હોય તે ફક્ત એક જ ટંક નાતવરો કર, અને મેમાનને ત્રણથી પાંચ ટકે રજા આપવી.
(૧૩૯) ભાત અને દેઈતર આપવાના રીવાજ પૈકી દેઈતર આપવાનો રીવાજ બંધ કરવામાં આવે છે, અને ભાતામાં ચાર લાડવા આપવાનું ઠરાવવામાં આવે છે.
(૧૪૦) કઈ પણ શમ્સને ફરજ પાડીને, કઈ પણ અવસરને વિરો, કઈ પણ ગામમાં તે ગામના નાતીલાએ કરાવ નહિ.
(૧૧) મા–બાપના ઉત્તરકારના અવસરે તેમના વેવાઈઓએ જમાઇને પાઘડી બદલ રૂ. ૫) સુધી આપવા, અને કુંવારી વહુને પછેડી બદલ રૂા. ૪) આપવા,
(૧૪૨) વેશવાળ કર્યા પછી વર ગુજરી જાય તો કન્યાવાળાએ તમામ ચડેલું ઘરેણું કે કંઈ લે–દે થઈ હોય તે તે એક માસની અંદર વરવાળાને પાછું આપી દેવું અને કન્યાને ઘરેણમાં જે કુલ કર્યું હોય તે તે કન્યાવાળાએ રાખવું; કુલ ન કર્યું હોય તો તે બદલ રૂા. ૪) વરવાળાએ કન્યાવાળાને આપવા.
સદરહમુદતની અંદર કન્યાવાળા ઘરેણુ વિ. પાછું ન આપે તે તેને યોગ્ય શિક્ષા કરવાને જ્ઞાતિ મુખત્યાર છે.
(૧૪૩) કોઇ કન્યાનું વેશવાળ કર્યા પછી દેવાગે તેને વર ગુજરી જાય છે ત્યાર પછી તે પાછી વળેલી કન્યાની સાથે, તેનાં મા-બાપ સાથે, તેમજ તેના પછીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com