________________
_[ ૪૨ ] (૧૧૨) ગામમાંને ગામમાં આણુંવાળવા આવે તેમાં ઉપર મુજબ માણસો લઈ જવાં, અને તેમને એક ટંક જમાડી રજા આપવી.
(૧૧૩) આણું પ્રસંગે કન્યાવાળાએ જુવારમાં રૂા. ૨) આપવા અને વરવાળાએ શીખના રૂ. ૩) તથા એક ચુંદડી આપવી. તેડવા જનારે રૂા. બે વાણંદને આપ. ગોઠનું કાંઇ લેવું દેવું નહિ. તેમજ ભાતાની થાળીમાં કાંઇ રોકડ મુકવું નહિ.
(૧૧૪) દીવાળીનું આણું વાળવા માટે વરવાળા તરફથી જાય ત્યારે ઘસાયાના આણ પ્રમાણે વરવાળાએ માણસે લઈ જવાં. અને તેજ મુજબ ગામમાંથી સગાં સંબંધીને જમવાનું કહેવું અને તે પ્રમાણેજ રેકી રજા આપવી.
(૧૧૫) આ પ્રસંગે વરવાળાએ જુવારના રૂા. ૨) મુકવા. અને કન્યાવાળાએ શીખના રૂા. ૪) આપવા, આ પ્રસંગે વરવાળાએ વાણંદને રૂ ના આપો.
તે વખતે વરવાળા તરફથી આણામાં આપવાને લુગડાં લઈ જવાની વિગત–
સાડલે અથવા મગાયું એક રૂા. ૫) થી૭ સુધીનું સાડલે એક દસ પચ્ચખાણને.
રેશમી પોલકું એક. મળી સાડલા બે અને પિલનું એક આપવું.
(૧૧૬) વરણ વખતે સાડી તથા ઘાધરા બદલના રૂપિયા જે મુકાયા હોય તો તે, તથા પાન વાટી-કુલ વીટીના રૂપીયા એકઠા કરી તેનું કન્યાને ઘરેણું કરાવીને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com