________________
[ ૪૦ ] નાની કન્યાને વહેલી વિદાય કરવી પડે તે તેના વરને પહેલે વિદાય કરી શકાય.
(૧૬) નાના કે મોટાગામમાં નાતના દાપાની જે રકમ વરવાળા પાસેથી લેવામાં આવે તે રકમ લેનારાએ ખાનગી ઉપયોગમાં નહિ લેતાં જ્ઞાતિના હિતને માટેજ તે રૂપીયાને ઉપયોગ કરે.
(૧૦૭) લગ્નના પ્રસંગમાં વરવાળાએ કન્યાવાળાને એકંદર આપવાના બાબની તપસીલ નીચે પ્રમાણે.
અવસર વખતે મજરે દેવાના. ૧) સામૈયા વખતે આચમનને. ૧) લગ્નની રાતના બ૨) જુવારના.
તીવાજાના ખર્ચમાં. ૧) અલવા કલવા વખતે. ૪) હથેવાળાના. ૧૧) વરણમાં (ઘાઘરા સાડીની ૧) ચોરી વહેવરામણ.
રકમ જુદી સમજવી. ૫) ખારેક બદલના
ચુંદડી ઓઢાડવાને. બે ત્રણ જુહારને ૩) આણના બાબના. બે વરવાણુને. ૪) માથું ગુંથામણ
૬) કુળગેર ૨) ફુલવીંટી-પાન વીંટી. ૨) વગવસીલા.
આ ઉપરાંત પરણવનાર બ્રાહ્મણ તથા પાદરશીખના રૂપીયા જુદા સમજવા.
(૧૦૮) પરણ્યા પછી કન્યાવાળા તરફથી વરવાળા ને ત્યાં કથળી મેલવામાં આવે છે તે પાછળથી ન
તાવીજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com