________________
[ ૩૭ ]
હાથગરણા નીમીત્તે કન્યાવાળાએ કાંઇ પણ પાછુ લેવુ' નહિં. અને કુળગેાર જોહાજર હાય તાજ તેને પાદર શીખ વખતે રૂા. ના વરવાળા પાસેથી અપાવવા, વધારે અપાવવું નહિં.
(૯૩) કન્યા પરણામણના રૂા. ૧૫ તથા લગનની રાતની તમામ આખતના શ્રીફળના શ ના, મળી કુલ શ. ૨) એ. કન્યા પરણાવનાર બ્રાહ્મણને અપાવવા, પણ જયાં આછું અપાતુ હોય ત્યાં છુ અપાવવું.
(૯૪) રાજ્યના ધણીના લાગેા, તેમજ ઢોલીને લાગા, જે ગામમાં જે પ્રમાણે લેવાતા હોય તે પ્રમાણે વરવાળાએ આપવા, એ ઉપરાંત જ્ઞાતિના મહાઝન દાપાના રૂા. ૭) સાત. તથા શ્રીગેાહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિહિતવર્ધક ફંડમાં રૂા. ૫) લેવા. અને સ્થાનિક ભંડાર, પાઠશાળા, જીવદયા વિગેરે ત્યાં જે ખાતાં હાય તેમા એક દર શ. ૮) આઠ મહાઝને લેવા, આ ખમતમાં વરવાળાની ઇચ્છા વિરૂદ્ધ મહાઝને વધારે લેવાનું દબાણ કરવું નહિં.
(૯૫) વરવાળા પાસેથી કન્યાવાળાએ પેાતાના રસાયા કે નાકર-ચાકરને કંઇ પણ અપાવવું નહિ.
(૯૬)ગેહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ બંધારણને જવાબદાર ધરા પૈકી એ કાઇ લગ્ન અહારગામ કરવામાં આવે તા જે ગામની કન્યા હ્રાય ત્યાંના મહાઝનનેખમર આપવા અને જે ગામમાં લગ્ન થાય ત્યાંના રીત રીવાજ ઉપરાંત કન્યા દાપાના રૂ! એ અને ગે, વી. જ્ઞાતિ હિતવર્ધક ફંડના શ. પાંચ વરવાળાના લઇને તે રકમ કન્યાના વતનના મહાગ્રનને માકલવી. અને ત્યાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com