________________
કે પs ચત્રી પુણિમાએ પાંચ કોડ મુનિથી પરિવરેલા કુંડરીકસ્વામી જ્યાં નિર્મળ એક્ષપદને પામ્યા તે શ્રી વિમલગિરિ૦ ૧૪
નમિ અને વિનમિ વિદ્યાધરો બે કોડ મુનિ સંઘાતે જ્યાં સિદ્ધિપદને વર્યા, તે વિમલ ગિરિરાજ ૧૫
ચૌદ લાખ મેક્ષે જાય ત્યારે એક સવર્થ સિદ્ધ વિમાનમાં જાય. એવી રીતે પ૦ લાખ કોડ સાગરોપમ સુધી સૂર્યયશાથી માંડીને સગર ચકવતી પર્યત બાષભદેવને વંશનાં અસંખ્ય પટ્ટપરંપરા–અસંખ્ય રાજાઓ જ્યાં સિદ્ધિ પદને વર્યા તે શ્રી વિમલ ગિરિરાજ ૧૬-૧૭ - જ્યાં બીજા શ્રી અજિતનાથ ભગવાન અને સેળમાં ધર્મ ચક્રવર્તી શ્રી શાંતિનાથ ભગવાન ચાતુર્માસ રહ્યા તે વિમલગિરી. ૧૮
દ્રાવિડ અને વારિખિલ્લ પ્રમુખ રાજાઓ દશક્રોડ સાધુ સંઘતે ગિરિરાજ ઉપર સિદ્ધપદને પામ્યા, તે શ્રી પુંડરીકતીર્થ જયવંત વત. ૧૯
જ્યાં રામચંદ્રાદિક ત્રણ કોડ સાધુઓ સાથે અને નારદ આદિ ૯૧ લાખ સાધુઓ સાથે સિદ્ધ થયા તે શ્રી વિમલ ગિરિરાજ. ૨૦
શ્રી નેમિનાથ પ્રભુની આજ્ઞાથી યાત્રાએ આવેલા નંદિષેણ નામના ગણધરે જ્યાં અજિતશાંતિ સ્તવ કર્યો, તે વિમળ૦ ૨૧
જ્યાં શાંબ અને પ્રદ્યુમ્ન શ્રેષ્ઠ કુમાર ૮ કોડ મુનિએ સંઘાતે શિવસંપદાને વર્યા તે શ્રી વિમલગિરિ. ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com