________________
સમુદ્ર લાવું તે તેમનાથી વિશેષ થાઉં, નહીં તે માનહીન થાઉં.
આમ વિચાર કરી ય દ્વારા સમુદ્રને ત્યાં લાવ્યા ત્યારે ઈન્દ્ર સગર ચક્રવર્તિને કહ્યું કે “હે ચકી આ તીર્થ વિના બધી ભૂતસૃષ્ટિ નિફળ છે, અષ્ટાપદ તીર્થને માર્ગ
ધાઈ ગયે. હવે આ તીર્થો પ્રાણીઓને તારનાર છે, પણ જે સમુદ્રના જળથી આ તીર્થ સંધાશે તે પછી આ પૃથ્વી ઉપર બીજું કોઈ તીર્થ પ્રાણીઓને તારનાર મારા જેવામાં આવતું નથી. જ્યારે શ્રી તીર્થકર દેવ, જૈનધર્મ અને જૈન આગમ પૃથ્વી ઉપર રહેશે નહિ ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લેકના મને રથ સફળ કરનાર થશે.”
આ સાંભળી સગર ચકવતિએ લવણદેવને કહી સમુદ્રને રોકાવી દીધો. પછી ઈન્દ્રના કહેવાથી રત્નમણમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણ ગુફામાં મુકાવી દીધી અને સુવર્ણની મૂર્તિઓ અને સોનાક્ષાના પ્રાસાદ બનાવરાવી તીર્થને ઉદ્ધાર કર્યો.
આ રીતે સગરચક્રવર્તિએ સાતમે ઉદ્ધાર કરાવી, બીજા તીર્થોની યાત્રા કરી અધ્યામાં ગયા. અંતે દીક્ષા લઈ સઘળા કર્મોને ક્ષય કરી બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર મોક્ષે ગયા. - વ્યંતરેન્ટે કરાવેલો આઠમો ઉદ્ધાર
શ્રી અભિનંદન સ્વામીજી પૃથ્વીતળને પાવન કરતા, એકવાર શ્રી શત્રુંજય ગિરિવર ઉપર રાયણુ વૃક્ષ નીચે સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com