________________
s
જજને જs
આઇ
નિવેદન શ્રી ગિરિરાજ સ્પર્શનારની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અમોને ઘણો આનંદ થાય છે. આ પુસ્તકની પહેલી આવૃત્તિની બે હજાર નકલ સંવત ૨૦૧૬ માં પ્રગટ કરવામાં આવી હતી, તે ચેડા વખતમાં જ ખલાસ થઈ ગઈ હતી, બાદ દિન-પ્રતિદિન તેની ઘણી મામણી આવવા લાગી, આથી આ બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં અાવે છે.
હાલમાં અનેક પ્રકારનાં પ્રકાશને બહાર પડી હદ્ય છે, તેમાં આ પ્રકાશન શ્રી શત્રુંજય મહાતીર્થ વિષે અનેક પ્રકારની માહિતીવાળું હે વાચા યાત્રિકે માટે વિશેષ માર્ગદર્શક થઈ પડેલું છે. જે જે મહાનુભાવે એ આ પુરતક વાગ્યે છે તેઓને વાંચતાં વાંચતાં પિતે સાક્ષ ત શ્રી ગિરિરાજની સ્પર્શના કરી રહ્યાનો અનુભવ થયેલું છે. નવા વાચકે ને પણ જરૂર તેવો અનુભવ થશે એવું અમારું નમ્ર માનવું છે.
આ આખુંય પુસ્તક પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ આચાર્યભગવંત શ્રી મદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પદપ્રભાકર આગમપ્રજ્ઞ પૂજ્યપાદ અચર્યદેવ શ્રી મદ્વિજય અંબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રન પૂજ્ય મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મહારાજે, ૫. પં. શ્રીરૈવતવિજયજીગણિવરની પ્રેરણાથી, શ્રી સિદ્ધગિરિજીની શીતળ છાયામાં તૈયાર કર્યું હતું. આ બીજી આવૃત્તિમાં તેઓશ્રીએ અનેક સુધારા વધારા કરી આપ્યા છે. ઉપરાંત શ્રી નવાણું પ્રકારી પૂજા પણ દાખલ કરીને પુસ્તકને કે અધિક સુંદર કરેલ છે. આ માટે પૂજ્ય મુનિવરો ખૂબ
*** ***
**
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com