________________
(૫) હંસ કેટલાક મુનિવર શ્રી સિદ્ધગિરિજી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યાં કોઈ જંગલમાં તડફડતે મરણસન્મુખ એક હંસ જેવામાં આવ્યું. એક મુનિએ તે હંસ પાસે આવીને કહ્યું કે “હે જીવ! ઘણું દુઃખદાયક આ સંસારરૂપ અરણ્યમાં શરણરહિત ભમતો એવા તું શ્રીઅરિહંત ભગવંત શ્રી સિદ્ધભગવંત, શ્રી સાધુભગવંત અને કેવળી– પ્રતધર્મ, આ ચાર શરણાને સ્વીકાર કરે. વળી જે જે જીવોની હિંસા કરી હેય વિરડ્યા હોય, તે સર્વ જીવોને તું અમાવ. શ્રી શત્રુંજય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું મરણ કર.” આ પ્રમાણે કહી મુનિએ તે હંસને નવકાર મહામંત્ર સંભળાવ્યું. મંત્રના પ્રભાવે પીડારહિત થયેલે હંસ સમાધિપૂર્વક મૃત્યુ પામી, સૌધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયે.
શ્રી સિદ્ધગિરિજી ઉપર પોતાના ઉપકારી મુનિવરનું મોક્ષ જાણ શ્રી સિધ્ધગિરિજી ઉપર આવી નિર્વાણ મહોત્સવ કર્યો. પછી ત્યાં રહેવા લોકોની આગળ પિતાનું સ્વરુપ જણાવી, હંસાવતાર નામે પવિત્ર તીર્થ સ્થાપીને પિતાને સ્થાને છે.
- આ તીર્થને પ્રભાવ કદી પણ નિષ્ફળ જતો નથી, : માટે . આ તીર્થનું એકાગ્રતાપૂર્વક ધ્યાન, જાપ, સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન કરવું.
શ્રી સિદ્ધગિરિજીના સ્પર્શના માત્રથી ઉત્તમ ગતિ થાય છે એમાં જરાયે શંકા રાખવા જેવી નથી. કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com