________________
૨૦૫
પાંચમી પૂજન
ચોથે આરે એ થયા, સવિ મોટા ઉદ્ધાર; સૂકમ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નવે પાર. ૧
ઢાલ ( તેજે તરણિથી વડેરે-એ દેશી.) સંવત એક અઠલંતરેરે, જાવડશાને ઉદ્ધાર. ઉદ્ધરજે મુજ સાહિબારે, નાવે ફરી સંસાર હે જિનજી ભક્તિ હૃદયમાં ધારરે, અંતર વૈરી વારરે, તાર દીનદયાળ. ૧ બાહડ મંત્રીએ ચૌદમેરે, તીર્થો કર્યો ઉદ્ધાર, બારતેરોત્તર વર્ષમાંરે, વંશ શ્રીમાલી સાર. હે જિનજી ભક્તિ૨ સંવત તેર એકતરે રે, સમરાશા ઓસવાલ; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતારે, પન્નર ઉદ્ધાર. હો જિનજી
- ભક્તિ - ૩ પર સત્યાસીએ, સોલમે એહ ઉદ્ધાર; કર્માશાએ કરાવીઓરે, વરતે છે જય જયકાર. હે જિન ભક્તિ૪ સૂરિ દુષ્પસહ ઉપદેશથીરે, વિમલ વાહન ભૂપાલ, છેલ્લે ઉદ્ધાર કરાવશેરે, સાસય ગિરિ ઉજમાલ. હે
જિનાજી ભક્તિ ૫૦ ભવ્યગિરિ સિદ્ધશેખરે રે, મહાજસ ને માલ્યવત પૃથવીપીઠ દુઃખહર ગિરિરે, મુકિતરાજ મણિકંત.
હે જિન ભક્તિ - ૬ મેરૂમહિધર એ ગિરિરે, નામે સદા સુખ થાય શ્રી શુભવીરને ચિત્તથીરે, ઘડીય ન મેલણ જાય હો
જિન ભક્તિ- ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com